અમલીકરણોનો જવાબ આપવો

જો તમારું કન્ટેન્ટ એવા કોઈ અમલીકરણથી પ્રભાવિત થયું હોય જેની સાથે તમે અસંમત હો અથવા તમારા મતે તે કોઈ ભૂલ હોય, તો તમારી પાસે જવાબ આપવાના વિકલ્પો છે.

અમલીકરણનો જવાબ આપવાની પ્રક્રિયાનો આધાર, કન્ટેન્ટ પર શું પગલું લેવામાં આવ્યું હતું તેના પર છે. ઉદાહરણ તરીકે, સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત પગલાંનો જવાબ આપવાની પ્રક્રિયા તમારા વીડિયો પર ઉંમર પ્રતિબંધ બાબતે લેવાયેલા પગલાંનો જવાબ આપવાની પ્રક્રિયા કરતાં અલગ છે.

તમારા કન્ટેન્ટને અસર કરતા અમલીકરણ અને તેનો તમે કેવી રીતે જવાબ આપી શકો છો તેના વિશે વધુ જાણવા માટે નીચેની સૂચિનો ઉપયોગ કરો.

અમલીકરણનો જવાબ આપતા પહેલાં: અમે મોકલેલા ઇમેઇલની માહિતીનો ખાતરીપૂર્વક રિવ્યૂ કરો જેથી કરીને તમે અમલીકરણના કારણોને સમજી શકો.

સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત પગલાં

YouTubeના સમુદાયના દિશાનિર્દેશો વિશે જાણો 

સમુદાયના દિશાનિર્દેશોના પગલાં સામે અપીલ કરો

ઉંમર પ્રતિબંધો વિશે જાણો

તમારા વીડિયો પરના ઉંમર પ્રતિબંધ સામે અપીલ કરો

કાનૂની અમલીકરણ

ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે જાણો

અમારી સેવાની શરતોનો રિવ્યૂ કરો

ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા સામે અપીલ કરો 

કૉપિરાઇટનું અમલીકરણ

કૉપિરાઇટ સ્ટ્રાઇક અને કાઢી નાખવાની વિનંતીઓ

કૉપિરાઇટ સ્ટ્રાઇક વિશે જાણો

કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરો

કૉપિરાઇટનો પ્રતિવાદ સબમિટ કરો

પ્રતિવાદનો પ્રત્યુત્તર આપો

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ વિશે જાણો

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીને પાછી ખેંચી લો

Content IDના દાવા

Content IDના દાવા વિશે જાણો

Content ID દાવાનો મતભેદ રજૂ કરો

Content IDના દાવા સંબંધિત અપીલ કરો

'બાળકો માટે યોગ્ય' સંબંધિત પગલાં

તમારી ચૅનલ અથવા વીડિયોના ઑડિયન્સ સેટ કરવા વિશે જાણો

તમારું કન્ટેન્ટ "બાળકો માટે યોગ્ય" છે કે કેમ તે નક્કી કરો

'બાળકો માટે યોગ્ય' ઑડિયન્સ સેટિંગ સામે અપીલ કરો

YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) સંબંધિત પગલાં

YouTube કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ વિશે જાણો 

YPP સસ્પેન્શન અથવા ઍપ્લિકેશનની નામંજૂરી સામે અપીલ કરો

નામંજૂર થયેલી YPP ઍપ્લિકેશનનો જવાબ આપો

"મોટા ભાગના જાહેરાતકર્તાઓ માટે યોગ્ય નથી" તરીકે માર્ક કરવામાં આવેલા વીડિયો માટે, માનવ દ્વારા રિવ્યૂની વિનંતી કરો

 

સામાન્ય પ્રશ્નો (FAQs)

YouTube કન્ટેન્ટનો રિવ્યૂ કઈ રીતે કરે છે?
કન્ટેન્ટ ઉલ્લંઘનકારી છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે, અમે ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ દ્વારા રિવ્યૂના સંયોજનનો ઉપયોગ કરીએ છીએ. YouTubeની કન્ટેન્ટનો રિવ્યૂ કરવાની રીત વિશે વધુ જાણો.
જો મારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવી હોય, તો હું શું કરી શકું?
YouTube પાર્ટનર પ્રોગ્રામના પાર્ટનરને સક્રિય, મંજૂર કરેલા અને લિંક કરેલા YouTube માટે AdSense એકાઉન્ટ દ્વારા ચુકવણી કરવામાં આવે છે. જ્યારે તમારી ચૅનલ સાથે લિંક કરેલું કોઈ સક્રિય અને મંજૂર કરેલું YouTube માટે AdSense એકાઉન્ટ ન હોય, ત્યારે કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવે છે. આ સમસ્યા અને તેને ઠીક કરવાની રીત વિશે વધુ જાણો.
જો મારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હોય, તો હું શું કરી શકું?
જો તમારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હોય, તો તે ઘણા કારણોસર હોઈ શકે છે. આમાંના કોઈપણ પગલાંના પરિણામે ચુકવણીનું સસ્પેન્શન આવી શકે છે: મારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે તમે અપલોડ કરેલા કન્ટેન્ટ વિશે નિર્ણય લીધા પછી, તમને YouTube તરફથી નિર્ણય સમજાવતો એક ઇમેઇલ મળશે. જો તમને એવું લાગતું હોય કે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અથવા માનવ રિવ્યૂઅરથી ભૂલ થઈ છે અથવા જો તમે કન્ટેન્ટના નિર્ણય સાથે અસંમત હો, તો તમે તમારા તમામ રિઝોલ્યુશનના વિકલ્પો વિશે જાણી શકો છો અને તમારી પરિસ્થિતિ માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1774816936883157811
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false