YouTube Studio પર નૅવિગેટ કરો

YouTube Studio નિર્માતાઓ માટેનું ઘર છે. તમે એક જ જગ્યાએથી તમારી હાજરી મેનેજ કરી શકો છો, તમારી ચૅનલને વિકસાવી શકો છો, તમારા ઑડિયન્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો અને નાણાં કમાઈ શકો છો.

નોંધ: તમે YouTube Studioમાં ડાર્ક થીમ ચાલુ કરી શકો છો.

તમારી ચૅનલ મેનેજ કરવી

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ  ખોલો.

તમારા વીડિયો અને ચૅનલને મેનેજ કરવા માટે સૌથી નીચેના મેનૂનો ઉપયોગ કરો.

  • ડૅશબોર્ડ: તમારા વિશ્લેષણો, કન્ટેન્ટ અને તમારી ચૅનલ પરની કૉમેન્ટનો સ્નૅપશૉટ મેળવો.
  • કન્ટેન્ટ: તમારા વીડિયો, Short, લાઇવ અને પ્લેલિસ્ટ જુઓ. તમે વીડિયોની વિગતોમાં ફેરફાર કરી શકો છો, સાથે જ વીડિયો પરના પ્રતિબંધો ચેક કરી શકો છો અને બીજું ઘણું કરી શકો છો.
  • Analytics: YouTube Analyticsમાંના મેટ્રિક અને રિપોર્ટના માધ્યમથી તમારી ચૅનલ તથા વીડિયોના પર્ફોર્મન્સનું નિરીક્ષણ કરો.
  • કૉમેન્ટ: તમારા વીડિયો પર થયેલી કૉમેન્ટ જુઓ અને તેના જવાબ આપો.
  • કમાણી કરો: જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે કમાણી કરવાની પ્રક્રિયાના તમારા સેટિંગ મેનેજ કરી શકશો.

How to Use the YouTube Studio Mobile App

નિર્માતાઓ માટેની વીડિયો સાધનની ટિપ અને વીડિયો ફિલ્મિંગ ટિપ મેળવો.

નૅવિગેશનની ટિપ

નવીનતમ અપડેટ મેળવો

નિમ્નલિખિત સહિત નવીનતમ અપડેટ માટે YouTube Studio ડૅશબોર્ડનો ઉપયોગ કરો:

સહાય મેળવો

તમારા પ્રોફાઇલ ફોટો અને પછી સહાયતા કેન્દ્ર  પર ટૅપ કરો.

પ્રતિસાદ મોકલો

તમારા પ્રોફાઇલ ફોટો અને પછી પ્રતિસાદ મોકલો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16465375909202600369
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
102809
false
false