નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવા વિશે

Googleને તમારા માટે ઑપ્ટિમાઇઝેશનના પ્રયોગો કરવાની મંજૂરી આપો

તમે Googleને તમારા જાહેરાત ફૉર્મેટના સેટિંગ પર પ્રયોગો કરવાની અને તમારી આવક અથવા વપરાશકર્તા અનુભવ માટે યોગ્ય હોય તેવી સુધારણાઓ ઑટોમૅટિક રીતે લાગુ કરવાની મંજૂરી આપી શકો છો. જ્યારે પ્રયોગો પૂરા થશે, ત્યારે તમને સૂચિત કરવામાં આવશે અને જ્યાં સુધી પ્રયોગો પૂરા થવાના સમયથી અંતર્ગત સેટિંગમાં કોઈ ફેરફાર ન થયો હોય, તો તમે કરેલા કોઈપણ બદલાવોમાં છેલ્લો ફેરફાર રદ કરી શકો છો. જો તમે પ્રયોગોના પરિણામોને પહેલા રિવ્યૂ કરવા ઇચ્છતા હો, તો તમે સુધારણાઓને મેન્યુઅલી લાગુ કરવાનું પસંદ કરી શકો છો.

કન્ટેન્ટવાળી જાહેરાતો માટે 'ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું' કેવી રીતે કામ કરે છે

કન્ટેન્ટવાળી જાહેરાતો માટે, 'ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું' તમારા ટ્રાફિકના 50% પર નવા સેટિંગનું પરીક્ષણ કરે છે.

કન્ટેન્ટવાળી જાહેરાતના કયા સેટિંગ પર પ્રયોગ કરવામાં આવે છે?

શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન માટે સાઇઝિંગ, સ્થાન નિયોજન અને ફૉર્મેટ જેવાં જાહેરાતના સેટિંગ ઑપ્ટિમાઇઝ કરવામાં આવશે. આના ઉદાહરણોમાં આટલું શામેલ હોઈ શકે છે:

  • તમારી ઑટો જાહેરાતો ફૉર્મેટ અને એવી વેબસાઇટ જ્યાં તમે ઑટો જાહેરાતો સેટઅપ કરી હોય
  • જાહેરાતના કદનું ઑપ્ટિમાઇઝેશન
  • કન્ટેન્ટ મુજબની જાહેરાત યુનિટના સેટિંગ
નોંધ: બ્લૉક કરવા માટેના નિયંત્રણો કે પ્રાઇવસી સેટિંગ જેવા અન્ય સેટિંગ પર પ્રયોગ કરવામાં આવશે નહીં.

શોધ જાહેરાતો માટે 'ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું' સુવિધાની કામ કરવાની રીત

શોધ જાહેરાતો માટે, 'ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું' તમારા ટ્રાફિકના 5% પર નવા સેટિંગનું પરીક્ષણ કરે છે.

શોધ જાહેરાતના કયા સેટિંગ પર પ્રયોગ કરવામાં આવે છે?

'ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું' અલગ-અલગ લેઆઉટ અને સુવિધાઓ પર પ્રયોગ કરે છે, ઉદાહરણ તરીકે, શોધ શૈલીઓ માટે સ્ટૅન્ડર્ડ નમૂનાઓ પર પ્રયોગ કરવા. પ્રયોગો તમે તમારી શૈલીઓ માટે વ્યાખ્યાયિત કરેલી વિઝ્યુઅલ ઓળખનો આદર કરે છે. પ્રયોગો ચાલુ હોય તે દરમિયાન અમે તમારી સાઇટનો દેખાવ અને અનુભૂતિની જાળવણી કરીશું. 'ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું'ની સુવિધા બહેતર પર્ફોર્મન્સ ધરાવતા સેટિંગ શોધી શકે છે અને છેવટે તમારા માટે વધુ આવક જનરેટ કરી શકે છે.

Google જાહેરાતોમાં ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ઉદાહરણ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5284989786669671142
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false