YouTube નિર્માતા તરીકે સહાય મેળવો

નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરો

જો તમારી ચૅનલ યોગ્યતા ધરાવતી હોય (ઉદાહરણ તરીકે, જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ છો), તો તમે સહાય માટે YouTubeની નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. 

નિર્માતા સપોર્ટ ટીમ સાથે સંપર્કમાં કેવી રીતે રહેવું તે જાણો.

અમારા સહાય કેન્દ્ર, સમુદાય ફોરમ અને @TeamYouTube નો ઉપયોગ કરો

YouTube સહાયતા કેન્દ્ર

તમે પહેલેથી જ અહીં છો, સમસ્યા નિવારણ માટેનું શ્રેષ્ઠ સ્થાન. કોઈપણ YouTube પૃષ્ઠની આખરમાં, હેલ્પ બટનને ક્લિક કરીને કોઈપણ સમયે અહીં પાછા આવો. તમે support.google.com/youtube. પર પણ જઈ શકો છો. 

ફક્ત તમારા માટે આ વિભાગો તપાસવાની ખાતરી કરો:

  • ક્રિએટર્સ માટે: વીડિયો બનાવવા અને તમારી ચૅનલનું સંચાલન કરવામાં સહાય મેળવો.
  • ભાગીદારો માટે: તમારી કોન્ટેન્ટનું મુદ્રીકરણ કરવામાં અને અન્ય ભાગીદારો સાથે સહયોગ કરવામાં સહાય મેળવો.

YouTube સહાય વીડિયો ચેનલ્સ

તમને નવા સમાચાર અને ટીપ્સ સાથે અપ-ટૂ-ડેટ રાખતી વીડિયોઝ માટે અમારીYouTube વ્યૂઅર્સ ચેનલ જુઓ.

તમારી ચેનલને વધારવામાં અને YouTube પર તમારો વ્યવસાય બનાવવામાં તમારી સહાય કરવા માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ વીડિયોઝ માટે અમારી YouTube ક્રિએટર્સ ચેનલ જુઓ.

 YouTube સહાય સમુદાય

YouTube સહાય સમુદાય - TeamYouTube દ્વારા સંચાલિત માં જવાબો શોધો. તમે TeamYouTube ના નવીનતમ અપડેટ્સ જોવા માટે ફીચર્ડ પોસ્ટ્સ જોઈ શકો છો. TeamYouTube એ કોમ્યુનિટી મેનેજર્સની એક ટીમ છે જે રીઅલ-ટાઇમ અપડેટ અને મદદ શેર કરવા માટે તમામ YouTube ટીમો સાથે મળીને કામ કરે છે. તેઓ કંપનીમાં તમારા ફીડબેકને પણ ચેમ્પિયન કરે છે.

 @TeamYouTube Twitter handle

રીઅલ-ટાઇમ અપડેટ્સ અને YouTube માંથી વધુ મેળવવામાં તમારી સહાય કરવા માટે સમસ્યા નિવારણ ટિપ્સ માટે અમને ટ્વિટર @TeamYouTube પર અનુસરો.
અમારી સામાજિક સહાય ટીમ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ, જાપાનીઝ અને બહાસામાં પ્રશ્નોના જવાબ આપે છે.

તમારી કુશળતાનો વિકાસ કરો

YouTube નિર્માતા ટિપ્સ

YouTube નિર્માતા ટિપ્સ એ નવા નિર્માતા માટે શિક્ષણ માટેનું તમારું ઘર છે. તમે વીડિયો, લાઇવ સ્ટ્રીમ અને શોર્ટ્સ કન્ટેન્ટ માટે ટિપ્સ, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સ્ટ્રેટેજી શોધી શકો છો.

નિર્માતા માટે YouTube

નિર્માતા માટે YouTube એ તમામ પ્રોગ્રામ, ટૂલ અને આગામી ઇવેન્ટ વિશે જાણવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે, જે તમને બહેતર વીડિયો બનાવવામાં સહાય કરી શકે છે. તમે 'નિર્માતા માટે YouTubeના લાભ' પ્રોગ્રામમાં શામેલ થઈને પણ તમારી ચૅનલની વૃદ્ધિ કરવામાં સહાય મેળવી શકો છો.

કૉપિરાઇટ અને પોલિસી વિશે જાણો

કૉપિરાઇટ અને YouTube ની પોલિસી ને વધુ સારી રીતે સમજવા માટે આ સાધનોનો ઉપયોગ કરો. ધ્યાનમાં રાખો કે નીચેના કેટલાક સંસાધનો ફક્ત મર્યાદિત ભાષાઓમાં જ ઉપલબ્ધ છે. 

કૉપિરાઇટ પ્રશ્નો

પોલિસી પ્રશ્નો

ધ્યાનમાં રાખો કે અમે અમારી કોઈપણ Google અથવા YouTube ઑફિસમાં વ્યક્તિગત રીતે સમર્થન આપતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12438876101781969527
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
102809
false
false