YouTube અને YouTube TV પર NBA League Pass જોવા વિશે

તમે NBAના ચાહક હો, તો તમારી બધી મનપસંદ ગેમ જોવા માટે તમે NBA League Pass ખરીદી શકો છો. NBA League Pass વડે, તમે:

  • તમારા બ્રોડકાસ્ટ વિસ્તારની બહાર ઉપલબ્ધ હોય તેવી તમામ નિયમિત સીઝનની NBA ગેમ જોઈ શકો છો. 
  • હોમ અને અવે એમ બંને ગેમની કૉમેન્ટરી માટે તમારા મનપસંદ ઉદ્ઘોષકોને સાંભળી શકો છો.
  • તમારી બધી મનપસંદ ટીમનું YouTube TV ઍપમાં ઑટોમૅટિક રીતે રેકોર્ડિંગ થાય તે રીતે સેટઅપ કરી શકો છો.
  • NBA League Pass પેજ પર શેડ્યૂલ જોઈ શકો અથવા કોઈ ગેમ ચૂકી ગયા હો તો તે જોઈ શકો છો.
  • YouTube TV અથવા YouTube પર મલ્ટિવ્યૂ, મલ્ટિફીડ પસંદગીકર્તાનો ઉપયોગ કરી શકો અને હાઇલાઇટ જોઈ શકો છો.
  • તમારી બધી મનપસંદ ટીમનું YouTube TV ઍપમાં ઑટોમૅટિક રીતે રેકોર્ડિંગ થાય તે રીતે સેટઅપ કરી શકો છો.

YouTube TV પર રમતગમત જોવાની રીત

નોંધ: NBA League Pass પર રાષ્ટ્રીય બ્રોડકાસ્ટ બતાવાતું નથી. YouTube TVની બેઝ મેમ્બરશિપમાં સમાવિષ્ટ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રીય સ્તરે બ્રોડકાસ્ટ થતી ગેમ તમે જોઈ શકો છો.

NBA League Pass મેળવો

NBA League Pass ખરીદવાની બે રીત છે: માસિક પાસ અથવા સંપૂર્ણ સીઝન પાસ ખરીદો.

YouTube પર સાઇન અપ કરવા માટે:

  1. તમારા કમ્પ્યૂટરમાંથી, youtube.com પર જાઓ.
  2. તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
  3. NBA ચૅનલના પેજ પર જાઓ અને ત્યાર બાદ સાઇન અપ કરો (અથવા તે મફતમાં અજમાવો) પર ક્લિક કરો.

YouTube TV પર સાઇન અપ કરવા માટે:

  1. YouTube TVમાં સાઇન ઇન કરો. 
  2. તમારા પ્રોફાઇલ ફોટા અને પછી સેટિંગ  અને પછી મેમ્બરશિપ પર જાઓ. 

નોંધ:

  • જ્યાં સુધી તમે તેને રદ નહીં કરો ત્યાં સુધી માસિક પાસ ઑટોમૅટિક રીતે રિન્યૂ થશે અને તમારા માસિક YouTube બિલમાં ઉમેરવામાં આવશે.
  • સીઝન પાસ ઑટોમૅટિક રીતે રિન્યૂ થતો નથી. જ્યારે તમે સીઝન પાસ ખરીદો છો, ત્યારે તમારી પાસે વર્તમાન સીઝન માટે ઍક્સેસ હશે. તમારે ભવિષ્યની સીઝન માટે બીજો સીઝન પાસ ખરીદવાની જરૂર પડશે. 
  • માસિક પાસમાંથી સીઝન પાસ પર સ્વિચ કરવા માટે, પહેલા તમારો માસિક પાસ રદ કરો અને પછી સીઝનના કોઈ વિકલ્પ માટે ફરી સબ્સ્ક્રાઇબ કરો.
  • જો તમે NBA League Pass માટે સીઝનનો કોઈ વિકલ્પ ખરીદો અને YouTube TV રદ કરો, તો તમે ઍક્સેસ ગુમાવશો. જોકે, તમે જે સીઝનમાં સબ્સ્ક્રાઇબ કર્યું હતું તે જ સીઝન દરમિયાન જો તમે YouTube TV પર ફરી સબ્સ્ક્રાઇબ કરશો, તો તમને ફરી ઍક્સેસ મળશે.

 

મલ્ટિવ્યૂ વડે નિરંતર સ્ટ્રીમ જુઓ

YouTubeની મલ્ટિવ્યૂ સુવિધા થકી તમે પહેલેથી પસંદ કરેલી એકથી વધુ લાઇવ ગેમ સ્માર્ટ ટીવી અથવા Chromecast કે Fire TV Stick જેવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર એક સાથે જોઈ શકો છો. ગેમના પસંદગીના સંયોજન માટે મલ્ટિવ્યૂ શોધવાની સૌથી વધુ ઝડપી રીત એ છે કે:

  1. કોઈ એક ગેમ જોવાનું ચાલુ કરો.
  2. મલ્ટિવ્યૂ સંયોજનો જોવા માટે નીચે દબાવો.
  3. તમારી પસંદગીનું ગેમ સંયોજન પસંદ કરો.

હોમ અને અવે વીડિયો ફીડ વચ્ચે સ્વિચ કરો

વેબ બ્રાઉઝર અથવા મોબાઇલ ડિવાઇસ પર YouTube TV પર, NBA League Pass પેજ પર, જાઓ અને ગેમની બાજુમાં આપેલી નીચેની ઍરો કી પસંદ કરો. તમારા હોમ અથવા અવે ગેમ કૉમેન્ટરીના વિકલ્પો પસંદ કરવા માટે તમારા ટીવી પર, વધુ પસંદ કરો.

YouTube Primetime ચૅનલ પર, સ્માર્ટ ટીવી અથવા Chromecast કે Fire TV Stick જેવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર, તમે સીધા જોવાના પેજ પર ("પ્લેલિસ્ટ" બટનની બાજુમાં સ્થિત) બ્રોડકાસ્ટ આઇકનને પસંદ કરીને YouTube પર હોમ અને અવે ગેમ વચ્ચે સ્વિચ કરી શકો છો.

YouTubeTV બ્રોડકાસ્ટ આઇકનનું લોકેશન

NBA League Passનો વધુમાં વધુ લાભ મેળવો

  • YouTube TV પર, NBA League Pass ગેમ શરૂ થયાની 15 મિનિટ પહેલાં હોમ ટૅબ પર અને પ્રસારણના 7 દિવસ પહેલાં લાઇવ ટૅબ પર દેખાશે, આથી તમે તમારા રેકોર્ડિંગના વિકલ્પો સેટ કરી શકો અને ગેમના દિવસે તેમને સરળતાથી ઍક્સેસ કરો શકો. YouTube Primetime ચૅનલ પર, ઇવેન્ટ શરૂ થયાની એક કલાક પહેલાં NBA ચૅનલ પર ગેમ ઑટોમૅટિક રીતે તમારા હોમ અને લાઇવ ટૅબમાં દેખાશે. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12911003084097785570
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false