નકલી માલસામાન

Google તેની YouTube સહિતની પ્રોડક્ટમાં નકલી માલસામાનનું વેચાણ અથવા તેનો પ્રચાર કરવાનું પ્રતિબંધિત કરે છે. નકલી માલસામાનમાં એવા ટ્રેડમાર્ક અથવા લોગો હોય છે કે જે બીજાના ટ્રેડમાર્ક જેવું જ હોય છે અથવા નોંધપાત્ર રીતે તફાવત કરી ન શકાય તેવું હોય છે. પોતાને બ્રાંડના માલિકની અસલી પ્રોડક્ટ તરીકે ચલાવવાના પ્રયાસ માટે, તે પ્રોડક્ટની બ્રાંડ ફીચરની નકલ કરે છે.

નકલી માલસામાનનું વેચાણ કે તેનો પ્રચાર કરતી હોય એવી ચૅનલને સમાપ્ત કરવામાં આવી શકે.

જો તમને લાગે કે વીડિયો અથવા ચૅનલ નકલી માલસામાનનું વેચાણ કે તેનો પ્રચાર કરી રહી છે, તો અમારા ઑનલાઇન ફોર્મ દ્વારા નકલી સામાન અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

નકલી સામાન અંગે ફરિયાદ સબમિટ કરો

તપાસ કરવા માટે અમને તમારી ફરિયાદ આ ફૉર્મેટમાં મળવી જોઈએ: અમારી ટીમ તમારી ફરિયાદની તપાસ કરશે અને જો કન્ટેન્ટ Googleની નકલી માલસામાન સંબંધિત પૉલિસીનું ઉલ્લંઘન કરતું હશે, તો તેને કાઢી નાખવામાં આવશે.

અમે ઇમેઇલ, ફૅક્સ અને ટપાલ દ્વારા સબમિટ કરવામાં આવેલી ફ્રી-ફોર્મ નકલી સામાન અંગેની ફરિયાદો પણ સ્વીકારી છીએ.

ધ્યાનમાં રાખો, કે અમારા કાનૂની ફોર્મનો દુરુપયોગ તમારા YouTube એકાઉન્ટની સમાપ્તિમાં પરિણમી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10213175800851957295
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false