ચૅનલનું નામ, વર્ણન, અનુવાદો અને લિંક જેવી તમારી YouTube ચૅનલ વિશેની મૂળભૂત માહિતી તમે મેનેજ કરી શકો છો.
નામ
નોંધ: તમે તમારી ચૅનલનું નામ 14 દિવસના સમયગાળાની અંદર બે વાર બદલી શકો છો. તમારું નામ બદલવાથી તમારો ચકાસણી બૅજ કાઢી નાખવામાં આવશે. વધુ જાણો.
YouTube iPhone અને iPad ઍપ
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- તમારી ચૅનલ પર ટૅપ કરો.
- તમારી ચૅનલના વર્ણન હેઠળ, ફેરફાર કરો પર ટૅપ કરો.
- તમારા નામની આગળ, ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી તમારી ચૅનલનું અપડેટ કરેલું નામ દાખલ કરો, છેલ્લે સાચવો પર ક્લિક કરો.
iPhone અને iPad માટે YouTube Studio ઍપ
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- ચૅનલની પ્રોફાઇલમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
- તમારા નામ કે વર્ણનની આગળ, ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી અપડેટ કરેલું તમારી ચૅનલનું નામ દાખલ કરો પછી સાચવો પર ક્લિક કરો.
હૅન્ડલ
હૅન્ડલ એ એક વિશિષ્ટ ઓળખકર્તા છે જે તમારા માટે YouTube પર તમારી વિશિષ્ટ ઉપસ્થિતિને સ્થાપિત કરવાનું અને જાળવવાનું તમારા માટે વધુ સરળ બનાવે છે.
નોંધ: 14 દિવસના સમયગાળાની અંદર તમે તમારું હૅન્ડલ બે વાર બદલી શકો છો.
iPhone અને iPad માટે YouTube ઍપ
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- તમારી ચૅનલ પર ટૅપ કરો.
- ચૅનલમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
- હૅન્ડલ વિભાગ હેઠળ, તમારું હૅન્ડલ શોધો.
- તમારું હૅન્ડલ બદલવા માટે, જમણી બાજુએ ફેરફાર કરો પર ટૅપ કરો.
- હાલનું હૅન્ડલ બદલવા માટે ટાઇપ કરો.
- જો કોઈ હૅન્ડલ ઉપલબ્ધ ન હોય, તો તેના જેવું બીજું હૅન્ડલ સૂચવવામાં આવશે.
- તમારું હૅન્ડલ કન્ફર્મ કરવા માટે સાચવો પર ક્લિક કરો.
iPhone અને iPad માટે YouTube Studio ઍપ
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- ચૅનલની પ્રોફાઇલમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
- તમારા હૅન્ડલની પાસેના, ફેરફાર કરો પર ટૅપ કરો.
- સાચવો પર ક્લિક કરો.
ચૅનલ URL
વર્ણન
iPhone અને iPad માટે YouTube ઍપ
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- તમારી ચૅનલ પર ટૅપ કરો.
- તમારી ચૅનલના વર્ણન હેઠળ, ફેરફાર કરો પર ટૅપ કરો.
- તમારા નામની આગળ, ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી અપડેટ કરેલું તમારું વર્ણન દાખલ કરો, છેલ્લે સાચવો પર ક્લિક કરો.
iPhone અને iPad માટે YouTube Studio ઍપ
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- ચૅનલની પ્રોફાઇલમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
- તમારા નામ કે વર્ણનની આગળ, ફેરફાર કરો પર ટૅપ કરો અને પછી અપડેટ કરેલું તમારું વર્ણન દાખલ કરો, છેલ્લે સાચવો પર ક્લિક કરો.
તમારા સર્વનામો ઉમેરવા કે બદલવા વિશે
iPhone અને iPad માટે YouTube ઍપ
- તમારો પ્રોફાઇલ ફોટો તમારી ચૅનલ પર ટૅપ કરો.
- તમારી ચૅનલના વર્ણન હેઠળ, ફેરફાર કરો પર ટૅપ કરો.
- સર્વનામોની આગળ, ફેરફાર કરો સર્વનામ ઉમેરો પર ટૅપ કરો.
- તમારા સર્વનામો દાખલ કરવાનું શરૂ કરો અને તેમાંથી તમારી ચૅનલને સંબંધિત હોય એવા સર્વનામની પસંદગી કરો. તમે વધુમાં વધુ ચાર સર્વનામ ઉમેરી શકો છો.
- તમારે જે પણ સર્વનામ કાઢી નાખવા હોય તેની બાજુના પર ટૅપ કરીને તમે તમારી પસંદગીઓમાં ફેરફાર કરી શકો છો.
- તમારા સર્વનામો કોણ જોઈ શકે તે પસંદ કરો:
- YouTube પરની પ્રત્યેક વ્યક્તિ અથવા
- માત્ર મારા સબ્સ્ક્રાઇબર
- સાચવો પર ટૅપ કરો.
ચૅનલની પ્રોફાઇલની લિંક વિશે
તમે તમારી ચૅનલના હોમ ટૅબ પર વધુમાં વધુ 14 લિંક શોકેસ કરી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારી બાહ્ય લિંક સંબંધિત પૉલિસીનું પાલન કરે. તમારી પહેલી લિંક સબ્સ્ક્રાઇબ કરો બટનની ઉપર આવેલા પ્રોફાઇલના વિભાગમાં પ્રાધાન્યતા સાથે બતાવવામાં આવશે અને તમારા ઑડિયન્સ વધુ લિંક જુઓ પર ક્લિક કરશે, ત્યારે તમારી બાકીની બધી લિંક તેમને બતાવવામાં આવશે. તમારા ઑડિયન્સ સાથે લિંક શેર કરવા વિશે વધુ જાણો.
- YouTube Studio ઍપ ખોલો.
- સૌથી ઉપર જમણી બાજુએ, તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
- તમારી ચૅનલના વર્ણનની આગળ, ફેરફાર કરો પર ટૅપ કરો.
- "લિંક" હેઠળ, ફેરફાર કરો પર ટૅપ કરો.
- ઉમેરો પર ટૅપ કરો અને તમારી સાઇટનું શીર્ષક અને URL દાખલ કરો.
- થઈ ગયું સાચવો પર ટૅપ કરો.
પ્રાઇવસી
તમે તમારા બધા સબ્સ્ક્રિપ્શનને ખાનગી રાખવાનું પસંદ કરી શકો છો.