નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

અમાન્ય ટ્રાફિકની વ્યાખ્યા

અમાન્ય ટ્રાફિકમાં એવી કોઈપણ ક્લિક અથવા છાપોનો સમાવેશ થાય છે કે જે જાહેરાતકર્તાના ખર્ચ અથવા પ્રકાશકની કમાણીઓને કૃત્રિમ રીતે વધારીને બતાવી શકે છે. અમાન્ય ટ્રાફિકમાં હેતુપૂર્વકનું કપટપૂર્ણ ટ્રાફિક તેમજ આકસ્મિક ક્લિકનો સમાવેશ હોય છે.

અમાન્ય ટ્રાફિકમાં નીચે જણાવેલી બાબતોનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી સીમિત નથી:

  • પ્રકાશકો દ્વારા તેમની પોતાની જાહેરાતો પર ક્લિક કરીને જનરેટ કરવામાં આવતી ક્લિક અથવા છાપો
  • એક કે વધુ વપરાશકર્તાઓ દ્વારા કોઈ જાહેરાત પર વારંવાર ક્લિક કરવાથી જનરેટ થતી ક્લિક અથવા છાપ
  • પ્રકાશકો કે જે પોતાની જાહેરાતો પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય (આના ઉદાહરણોમાં આનો સમાવેશ હોઈ શકે: વપરાશકર્તાઓને જાહેરાતો પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરતી કોઈપણ ભાષા, જાહેરાતને એ રીતે મૂકવી કે જેનાથી વધુ માત્રામાં આકસ્મિક ક્લિક મળી શકે વગેરે.)
  • ઑટોમૅટિક રીતે ક્લિક કરતા ટૂલ અથવા ટ્રાફિક સૉર્સ અથવા રોબોટ અથવા અન્ય છેતરામણા સૉફ્ટવેર.

Google જાહેરાતો પર મળતી ક્લિક વપરાશકર્તાની શુદ્ધ રુચિથી થવી આવશ્યક છે અને તમારી Google જાહેરાતો પર ક્લિક અથવા છાપને કૃત્રિમ રીતે વધારીને બતાવવા માટેની કોઈપણ પદ્ધતિ, અમારી પ્રોગ્રામ પૉલિસીઓ દ્વારા ચુસ્તપણે પ્રતિબંધિત છે. જો અમને તમારા એકાઉન્ટ પર અમાન્ય ટ્રાફિક ઉચ્ચ લેવલે દેખાય, તો અમારા જાહેરાતકર્તાઓ અને વપરાશકર્તાઓની સુરક્ષા માટે કદાચ તે એકાઉન્ટને સસ્પેન્ડ અથવા બંધ કરી શકીએ છીએ. વધુમાં, જો અમે તમારા ટ્રાફિકની ક્વૉલિટીની ચકાસણી ન કરી શકીએ, તો અમે કદાચ તમારી જાહેરાત સેવાને મર્યાદિત અથવા બંધ કરી શકીએ છીએ. અમાન્ય ક્લિકને લીધે, કદાચ તમને તમારી અનુમાનિત અને કુલ કમાણી વચ્ચે તફાવત પણ જોવા મળી શકે.

અમે સમજીએ છીએ કે કોઈ ત્રીજો પક્ષ તમારી જાણ બહાર અથવા તો તમારી પરવાનગી વિના તમારી જાહેરાતો પર અમાન્ય ટ્રાફિક જનરેટ કરી શકે છે. તેમ છતાં, અંતે પ્રકાશક તરીકે આ ખાતરી કરવાની જવાબદારી તમારી છે કે તમારી જાહેરાતો પરનું ટ્રાફિક માન્ય છે. આ જ કારણસર અમે ખાસ સુઝાવ આપીએ છીએ કે તમે અમારી અમાન્ય ટ્રાફિક રોકવા માટેની ટિપનો રિવ્યૂ કરો.

જો તમને કોઈ ત્રીજા પક્ષના અમાન્ય ટ્રાફિકની શંકા હોય, તો તેના વિશે અમારી ટ્રાફિક ક્વૉલિટી ટીમને જાણ કરવા માટે, આ ફોર્મનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17054442392811093695
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false