નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

નિષ્ક્રિય રહેવાને કારણે તમારા AdSense એકાઉન્ટને બંધ કરવામાં આવ્યું હતું

જો છ મહિનામાં AdSense એકાઉન્ટ કોઈ જાહેરાતની છાપ જનરેટ ન કરી શકે, તો તેને બંધ કરવામાં આવે છે. જો તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય અને તમે ફરીથી જાહેરાતો બતાવવા માગતા હો, તો તમે તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય કરી શકો છો.

નોંધ: જો તમને હવે તમારા એકાઉન્ટની કોઈ જરૂરિયાત રહી ન હોય, તો તમે તમારું AdSense એકાઉન્ટ બંધ કરી શકો છો.
YouTubeના કન્ટેન્ટ નિર્માતાઓ

YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે તમારા હાલના AdSense એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે કે YouTube પાસેથી કોઈ ચુકવણી મેળવવા માટે, તમારી ચૅનલને તમારા હાલના એકાઉન્ટથી સાંકળો.

તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય કરવાની રીત

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ ફરીથી સક્રિય કરો પર ક્લિક કરો.
  3. તમારો ફોન નંબર ચકાસો.
  4. કાં તો મંજૂરી માટે વર્તમાન સાઇટ ફરીથી સબમિટ કરો અથવા કોઈ નવી સાઇટ ઉમેરો.
    નોંધ: જો તમે અગાઉ પિન દ્વારા તમારા સરનામાની ચકાસણી કરી ન હોય, તો ચુકવણીઓ મળવાનું શરૂ થાય તે પહેલાં તમને તમારા સરનામાની ચકાસણી કરવાનું કહેવામાં આવશે.

જ્યારે તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થઈ જાય, ત્યારે ખાતરી કરો કે તમે તમારી સાઇટ પર જાહેરાતોનું સેટઅપ કરો, જેથી તમે છાપ જનરેટ કરવાનું શરૂ કરી શકો.

એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા

  • પાંચ મહિનાની નિષ્ક્રિયતા પછી

    જો તમારું એકાઉન્ટ આગલા 30 દિવસમાં છાપ જનરેટ કરવામાં નિષ્ફળ રહે, તો તમારા એકાઉન્ટને બંધ કરવામાં આવશે, એવું જણાવતો કોઈ ઇમેઇલ તમે મેળવશો. જો તમે ઇચ્છતા હો કે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં ન આવે, તો આગલા 30 દિવસમાં તમારું એકાઉન્ટ પૂરતા પ્રમાણમાં ઇમ્પ્રેશન જનરેટ કરી શકે તેની ખાતરી કરવા માટે, તમારી સાઇટ પર જાહેરાતોનું સેટઅપ કરો.

    નોંધ: જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવતા હો, તો તમે તમારા હાલના એકાઉન્ટને કોઈ યોગ્યતા ધરાવતી ચૅનલ સાથે સાંકળી શકો છો અને આગલા 30 દિવસમાં જાહેરાતના વ્યૂ જનરેટ કરી શકો છો, જેથી તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં ન આવે.
  • છ મહિનાની નિષ્ક્રિયતા પછી

    તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.

  • 10 વર્ષની નિષ્ક્રિયતા પછી

    તમે હવે તમારું એકાઉન્ટ ઍક્સેસ કે ફરી સક્રિય કરી શકશો નહીં.

સામાન્ય પ્રશ્નો

શું મારા એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા પછી પણ હું તેમાં સાઇન ઇન કરી શકીશ?

હા. તમારું એકાઉન્ટ હજી પણ ઉપલબ્ધ રહેશે, પરંતુ ફરીથી જાહેરાતો બતાવવા પહેલાં તમારે તમારી સાઇટને AdSenseથી કનેક્ટ કરવી જરૂરી રહેશે.

મારા એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા પછી પણ શું હું મારી કુલ કમાણી ઍક્સેસ કરી શકીશ?

હા. ઉદાહરણ તરીકે, જો તમારી કમાણી ચુકવણી મર્યાદાએ પહોંચી ગઈ હોય, પરંતુ જ્યારે તમારા એકાઉન્ટને બંધ કરતી વખતે જો તેની ચુકવણી પર રોક લગાવવામાં આવી હોય, તો તમે હજી પણ તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરી, રોક કાઢી નાખી શકશો અને ચુકવણી મેળવી શકશો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
610884513789131179
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false