નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

પ્રયોગો વિશેના સામાન્ય પ્રશ્નો

બધું મોટું કરો  બધું નાનું કરો
પ્રયોગો શું છે?
પ્રયોગો થકી તમે જાહેરાતના વિવિધ સેટિંગના પર્ફોર્મન્સની તુલના કરી શકો છો. તેઓ તમારી સાઇટના ટ્રાફિકને જાહેરાતના બે સેટિંગ વચ્ચે વિભાજીત કરી આપે છે, જેથી તેમનું પર્ફોર્મન્સ એકબીજાની સાથે માપી શકાય. પ્રયોગો તમને તમારા જાહેરાત સેટિંગ કેવી રીતે ગોઠવવા એ વિશેના સુમાહિતગાર નિર્ણયો લેવામાં સહાય કરે છે અને સાથે જ તમારી કમાણી વધારવામાં તમને સહાય કરી શકે છે.
પ્રયોગોમાં હું જાહેરાતના કયા સેટિંગની તુલના કરી શકું?

જાહેરાતના નીચેના સેટિંગ પ્રયોગોમાં ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ છે:

  • ઑટો જાહેરાતો: તમે ઑટો જાહેરાતોના વિવિધ સેટિંગની તમારી સાઇટ પર તુલના કરી શકો છો
  • બ્લૉકિંગના નિયંત્રણો: જાહેરાત બ્લૉક કરવાના નીચેના સેટિંગ પ્રયોગો માટે ઉપલબ્ધ છે:
    • જાહેરાતની સામાન્ય કૅટેગરી (પહેલા લેવલની પેટા-કૅટેગરી સહિત)
    • જાહેરાતની સંવેદનશીલ કૅટેગરી
    • જાહેરાત સેવા નાપસંદ કરવી
  • શોધ શૈલીઓ: તમારી શોધ માટેની કસ્ટમ જાહેરાતો માટે તમે શોધની વિવિધ શૈલીઓ સાથે પ્રયોગ કરી શકો છો.
હું પ્રયોગ કેવી રીતે ચલાવું?

પ્રયોગો બનાવવાની બે રીત છે. તમે આ બંનેમાંથી કોઈ એક રીત અપનાવી શકો:

મારે મારો જાહેરાતનો કોડ બદલવો જરૂરી બનશે?
ના, પ્રયોગ ચલાવવા માટે તમારે તમારી જાહેરાતના કોડમાં કોઈ ફેરફાર કરવો પડશે નહીં.
મારો પ્રયોગ પૂરો થવામાં કેટલી વાર લાગશે?
તમારો પ્રયોગ ક્યારે પૂરો કરવો તે તમે નક્કી કરો છો. જોકે, અમે સુઝાવ આપીએ છીએ કે તમે વિજેતા તરીકે કોઈ સેટિંગ પસંદ કરો એ પહેલાં, તમારો પ્રયોગ "પરિણામ તૈયાર છે" તરીકે માર્ક થઈ જાય ત્યાં સુધી તમે રાહ જુઓ. તમે જે સેટિંગ પર પ્રયોગ કરી રહ્યા હો તેને મળતા ટ્રાફિકના પ્રમાણના આધારે આમાં થોડા દિવસથી લઈને એક કે બે મહિના જેટલો સમય લાગી શકે છે.
મારો પ્રયોગ પૂરો થયો કે કેમ તે મને કેવી રીતે ખબર પડે?
તમારા પ્રયોગમાં પૂરતો ડેટા એકઠો થયા પછી તે પૂરો થાય છે—આમ થશે ત્યારે અમે તમને જણાવીશું.
મારે પ્રયોગના વિજેતા પસંદ કરવા જરૂરી છે?
તમે પ્રયોગ બનાવો ત્યારે, Google તમારા માટે વિજેતા પસંદ કરે તેવું તમે પસંદ કરી શકો છો. તમારો પ્રયોગ પૂરો થઈ ગયા પછી Google વિજેતા સેટિંગ ઑટોમૅટિક રીતે લાગુ કરશે. તમે આ વિકલ્પ પસંદ ન કરવાનું નક્કી કરો, તો પ્રયોગના વિજેતા તમારે જાતે પસંદ કરવા જરૂરી બનશે.
મારે વિજેતા ક્યારે પસંદ કરવા જોઈએ?
અમે સુઝાવ આપીએ છીએ કે તમે વિજેતા તરીકે કોઈ સેટિંગ પસંદ કરો એ પહેલાં, તમારો પ્રયોગ "પરિણામ તૈયાર છે" તરીકે માર્ક થઈ જાય ત્યાં સુધી તમે રાહ જુઓ.
હું કોઈ પ્રયોગ અડધેથી રોકી શકું?
હા. પ્રયોગના પેજ પર ઑરિજિનલ રાખો પર ક્લિક કરીને કોઈપણ સમયે પ્રયોગ સમાપ્ત કરી શકો છો. અમે તમારા સેટિંગ પ્રયોગ શરૂ કરતા પહેલાં જેવા હતા, તેમને પાછા ફરી એ જ પ્રમાણે કરીશું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10784853688830632810
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false