નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારું AdSense પેજ

 

તમે તમારા એકાઉન્ટ વિશેના પ્રશ્નોના જવાબો ઝડપથી શોધવા માટે તમારા AdSense સપોર્ટ પેજનો ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને તમે AdSenseના ઍક્સેસ માટે ઉપયોગ કરો છો, તે Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો, જેથી અમે તમારા એકાઉન્ટ પર અમુક ચકાસણીઓ કરી શકીએ.

જો તમને સાઇન ઇન કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો અમારા લૉગ ઇન સમસ્યાનિવારકની મુલાકાત લો.

Google એકાઉન્ટ અને AdSense એકાઉન્ટ વચ્ચેના તફાવત વિશે જાણો.

 

 

એકાઉન્ટ સંબંધિત સમસ્યાનું નિવારણ કરવા વિશે

કમાણીમાં ઘટાડો

કમાણીમાં ઘટાડો થવાનું કારણ જાણવા માટેનું પહેલું પગલું છે તમારી કમાણીને અસર કરનારા મુખ્ય મેટ્રિક જાણવા. આવકને અસર કરતાં અનેક પરિબળો હોય છે, પણ સામાન્ય રીતે મહત્ત્વનાં મેટ્રિક છે: ક્લિક દીઠ કિંમત (CPC)CTR અને છાપની સંખ્યા.
મહત્ત્વના મેટ્રિક વિશે અને કમાણીમાં ઘટાડાના મુખ્ય કારણ શોધવાની રીત વિશે વધુ જાણવા માટે, આ પગલાં અનુસરો.

જાહેરાત સેવા

AdSenseની જાહેરાત સેવા સંબંધિત સમસ્યાઓ માટેનું સમસ્યાનિવારક, તમને Google AdSenseની જાહેરાત સેવા દરમિયાન આવતી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સહાય કરી શકે છે. તમારી સાઇટ પર જાહેરાત સેવા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવાની રીત જાણવા માટે, આ પગલાં અનુસરો.

જાહેરાત સેવા સંબંધિત સમસ્યાઓ માટે સમસ્યાનિવારક

પૉલિસી સંબંધિત સમસ્યાઓ

તમારી આવક વધારવા માટેની ઑપ્ટિમાઇઝેશન ટિપ

અત્યારે તમારી પાસે સાઇટને સુધારવાની કોઈ તક નથી. સાઇટને સુધારવાની નવી તકો માટે થોડા સમય પછી ફરી ચેક કરો. તે દરમિયાન, આ પેજ પરથી AdSenseના વધુ સંસાધનોની જાણકારી મેળવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
358483437079440684
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false