કાનૂની પૉલિસીઓ

તમે જેમાં પૉલિસીના ઉલ્લંઘનો અને કાનૂની ઉલ્લંઘનો થતા હોય એવા કન્ટેન્ટની જાણ કરી શકો છો. 

પૉલિસીના ઉલ્લંઘનની જાણ કરો

YouTube સમુદાયના દિશાનિર્દેશો અને પ્રાઇવસી ગાઇડલાઇન ધરાવે છે. આ દિશાનિર્દેશોમાં એ જણાવવામાં આવ્યું છે કે YouTube પર કયા પ્રકારના કન્ટેન્ટને મંજૂરી છે અને કયા પ્રકારના કન્ટેન્ટને મંજૂરી નથી. કન્ટેન્ટ રિવ્યૂની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, તમારે કાનૂની વિનંતી સબમિટ કરતા પહેલાં, આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટની જાણ કરવી જોઈએ.

જો તમે એવું કોઈ કન્ટેન્ટ શોધી કાઢો કે જેમાં તમને લાગતું હોય કે YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તેની જાણ કરો. જો તમે એવું કોઈ કન્ટેન્ટ શોધી કાઢો કે જેમાં તમને લાગતું હોય કે YouTubeની પ્રાઇવસી ગાઇડલાઇનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તમે પ્રાઇવસીને લગતી ફરિયાદ કરી શકો છો.

કાયદાના ઉલ્લંઘનની જાણ કરો

YouTube કાનૂની સપોર્ટ ટીમ કાનૂની આધારો પર વીડિયો બ્લૉક કરવાની વિનંતીઓનો જવાબ આપે છે. કાનૂની રીતે કન્ટેન્ટ કાઢી નાખવાના સામાન્ય વિકલ્પો વિશે વધુ માહિતી મેળવવા માટે, આ લેખોનો રિવ્યૂ કરો:

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6225378319421963550
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false