તમારા કન્ટેન્ટ પર પ્રતિબંધો મેનેજ કરવા

પ્રતિબંધો દર્શકોને તમારા વીડિયો અથવા તમારી સમુદાય પોસ્ટ જોવાથી અટકાવી શકે છે. જ્યારે તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, ત્યારે પ્રતિબંધો વીડિયો દ્વારા કમાણી કરવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, વીડિયો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોઈ શકે અથવા કૉપિરાઈટની કોઈ સમસ્યા બાકી હોઈ શકે છે.

તમારા વીડિયો પરના પ્રતિબંધો ચેક કરો

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. 'વીડિયો' ટૅબમાં, પ્રતિબંધ મૂકાયો હોય એવો વીડિયો શોધો અને તેને પસંદ કરો. તમારા વીડિયો ફિલ્ટર કરવા, ફિલ્ટર  પર ટૅપ કરો અને પ્રતિબંધો હેઠળ, તમારા ફિલ્ટર પસંદ કરો:
    1. બાળકો માટે યોગ્ય: બાળકો માટે યોગ્ય (તમે સેટ કરેલું), બાળકો માટે યોગ્ય પર સેટ કરેલું (YouTube દ્વારા), બાળકો માટે યોગ્ય નથી અથવા સેટ કરેલું નથી.
  4. તમારા વીડિયો પર મૂકાયેલા પ્રતિબંધનો સારાંશ મેળવવા અને તેનું સ્ટેટસ ચેક કરવા માટે, વિગતોના પેજ પર, પ્રતિબંધો પસંદ કરો.
    1. ઉંમર પ્રતિબંધ અને જાહેરાત માટેની અનુકૂળતા માટે, તમે અપીલ સબમિટ કરી શકો છો. કૉપિરાઇટ દાવા માટે, તમે દાવા સામે મતભેદ કરી શકો છો.

પ્રતિબંધોના પ્રકારો

કૉપિરાઇટ

જો તમે કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટ ધરાવતો વીડિયો અપલોડ કરો, તો તમારા વીડિયોને Content IDનો દાવો અથવા કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી શકે છે.

શરતો અને પૉલિસીઓ

જો તમારો વીડિયો અથવા પોસ્ટ ઉપયોગની શરતો સંબંધિત સમસ્યાને લીધે દૂર કરવામાં આવે, મર્યાદિત અથવા YouTube દ્વારા ખાનગી બનાવવામાં આવે, તો તમને “પ્રતિબંધો” કૉલમમાં “ઉપયોગની શરતો” જોવા મળશે. ઉદાહરણ તરીકે, તમને ઉપયોગની શરતો સંબંધિત સમસ્યા જોવા મળી શકે છે જો:

ઉંમર પ્રતિબંધો

જો તમારો વીડિયો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોય, તો તેને વય-મર્યાદાવાળું કન્ટેન્ટ ગણવામાં આવી શકે છે.

બાળકો માટે યોગ્ય

જો તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલું હોય, તો અમે લાગુ કાયદાઓનું પાલન કરવા માટે અમુક સુવિધાઓને પ્રતિબંધિત કરીશું.

જાહેરાત માટેની અનુકૂળતા

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો અને તમારા કન્ટેન્ટની ઓળખ, મોટાભાગના જાહેરાતકર્તાઓ માટે યોગ્ય ન હોવા તરીકે ઓળખવામાં આવે, તો તમારો વીડિયો મર્યાદિત જાહેરાતો સાથે અથવા કોઈ જાહેરાત વિના ચાલી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6453732603063055181
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false