YouTube ઑપરેશંસ ગાઇડ

Content IDની સમસ્યાઓનું નિરાકરણ લાવવું

સમસ્યાઓ  Studio Content Managerનું પેજ તમારી અસેટ, સંદર્ભો અને/અથવા દાવાઓને અસર કરી શકે તેવા તમારા દ્વારા લેવાના ઍક્શનની જરૂર હોય તેવી સમસ્યાઓની સૂચિ દર્શાવે છે. આવશ્યક પગલાંવાળી આઇટમને રિવ્યૂ ન કરવાથી માલિકી અને/અથવા આવક ગુમાવવી પડી શકે છે.

સમસ્યાના ચોક્કસ પ્રકાર મુજબ જોવા અને પ્રાધાન્ય આપવા માટે તમે "સમસ્યાનો પ્રકાર" દ્વારા સમસ્યાઓની સૂચિને ફિલ્ટર કરી શકો છો.

આવશ્યક પગલાંવાળી સમસ્યાઓના પ્રકારોમાં નીચે મુજબ શામેલ થઈ શકે છે:

સંદર્ભ ઓવરલેપ

તમારા સંદર્ભના એવા સેગ્મેન્ટને રિવ્યૂ કરો કે જે અન્ય સામગ્રી માલિકોના સંદર્ભ સાથે ઓવરલેપ થતા હોય અને કયા પક્ષની પાસે ઓવરલેપ થનારા સેગ્મેન્ટના વિશિષ્ટ અધિકાર છે તેનો ઉલ્લેખ કરો. આ Content IDને દાવાઓને સાચા સંદર્ભ સાથે સાંકળવાની મંજૂરી આપે છે.

અમાન્ય સંદર્ભો

સેગ્મેન્ટ Content ID માટે યોગ્ય છે કે નહીં, તેની પુષ્ટિ કરવા માટે તમારા સંભવિત અમાન્ય સંદર્ભોને રિવ્યૂ કરો. આ સંભવિત અમાન્ય સંદર્ભ સેગમેન્ટની સામે કરાયેલા ભાવિ દાવાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેને બાકી રાખવામાં આવશે.

માલિકી સંબંધિત વિવાદો

જ્યારે એકથી વધુ કન્ટેન્ટના માલિકો ચોક્કસ પ્રદેશમાં અસેટની 100% માલિકી આપે ત્યારે અસેટની માલિકીના વિવાદો ઊભા થાય છે. તમારી માલિકી અપ ટૂ ડેટ હોવાનું સુનિશ્ચિત કરવા માટે અસેટની વિગતોને રિવ્યૂ કરો, માલિકીની વિનંતી કરો અથવા વિવાદનું નિરાકરણ લાવવા માટે બીજા માલિકોનો સંપર્ક કરો.

સંભવિત દાવા

સંભવિત દાવાઓને રિવ્યૂ કરો અને તેના પર ઍક્શન લો, એવું સંભવ છે કે Short કે ઓછા કોન્ફિડન્સ મેળ, મેળ પૉલિસી "રિવ્યૂ માટે મોકલો", માલિક-કક્ષાની પૉલિસી અને બીજા ઘણાં કારણોને લીધે દાવાઓ રિવ્યૂ કરવાના બાકી હોય.

મતભેદવાળા અને અપીલ દ્વારા સિદ્ધ થયેલા દાવા

પોતાના વીડિયો પર દાવા કરનારા વપરાશકર્તાઓના મતભેદવાળા અને અપીલ દ્વારા સિદ્ધ થયેલા દાવાઓને રિવ્યૂ કરો અને તેના પર ઍક્શન લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16312181745021642869
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false