તમારી ચૅનલમાંથી MCNનો ઍક્સેસ કાઢી નાખો

જો તમે આનુષંગિક નિર્માતા હો અને તમને લાગતું હોય કે તમારા MCN સાથેનો તમારો કરાર તમને આમ કરવાની મંજૂરી આપે છે, તો તમે તમારી ચૅનલમાંથી MCNનો ઍક્સેસ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. Channel ડૅશબોર્ડમાં, તમને નેટવર્ક સાથેનો સંબંધ કાર્ડ જોવા મળશે.
  3. તમારી ચૅનલમાંથી MCNનો ઍક્સેસ કાઢી નાખવા માટે, તે કાર્ડમાં ઍક્સેસ કાઢી નાખો પર ક્લિક કરો. તમને MCN પાસે તમારી વિનંતીનો જવાબ આપવા માટે 30 દિવસનો સમય છે એવું સૂચિત કરતી પૉપ-અપ સ્ક્રીન​ જોવા મળશે અથવા 30 દિવસ અથવા તેનાથી ઓછા સમયમાં MCNનો ઑટોમૅટિક રીતે ઍક્સેસ કાઢી નાખવામાં આવશે.
  4. કન્ફર્મ કરવા માટે નેટવર્ક છોડી દો પર ક્લિક કરો.
મહત્ત્વપૂર્ણ: જો તમે MCN છોડી દો, તો નાણાં કમાવવા અને ચુકવણી મેળવવા માટે, તમારે કમાણી કરવાની પ્રક્રિયાનું સેટઅપ કરવું અને YouTube માટે AdSense સાથે તમારું એકાઉન્ટ લિંક કરવું જરૂરી છે.

જ્યારે હું મારા MCNનો ઍક્સેસ કાઢી નાખવા માટે ક્લિક કરું, પણ મારા કરારની સમયસીમા સમાપ્ત ન થઈ હોય, ત્યારે શું થાય?

ઍક્સેસ કાઢી નાખવા માટે ક્લિક કરતાં પહેલાં, તમારે MCN સાથેના તમારા કરારની શરતોનો રિવ્યૂ કરવો જોઈએ. જો તમે હજી પણ તમારા MCN સાથેના કરારને આધીન હો, તો ઍક્સેસ કાઢી નાખવાથી તમને કોઈપણ કાનૂની જવાબદારીમાંથી મુક્તિ મળી શકશે નહીં અને આમ કરવાથી તમે તમારા કરારનું ઉલ્લંઘન કરી શકો છો. જે આનુષંગિક ચૅનલને પાકી ખબર ન હોય કે એ જવાબદારીઓ શું છે, તે પોતાના MCN અથવા પોતાના કાનૂની સલાહકાર સાથે તેની ચર્ચા કરવાનું વિચારી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15845145244924749001
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false