પ્લેલિસ્ટ બનાવવા અને તેને મેનેજ કરવા

પ્લેલિસ્ટ વીડિયોનો સંગ્રહ હોય છે. પ્લેલિસ્ટ કોઈપણ બનાવી શકે છે, તેને શેર કરી શકે છે અને મિત્રો તમારા પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરી શકે છે.

તમારા બધા પ્લેલિસ્ટ જોવા માટે, તમે ટૅબ પર જઈ શકો છો. તમે YouTube Studioમાં પણ તમારા પ્લેલિસ્ટ મેનેજ કરી શકો છો.

જો કોઈ વીડિયો અથવા ચૅનલના ઑડિયન્સ "બાળકો માટે યોગ્ય" હોય અને તમે હોમપેજ પર હો, તો તમે તેને પ્લેલિસ્ટમાં ઉમેરી શકતા નથી. તમે હજુ પણ શોધ પરિણામોમાંથી કન્ટેન્ટને પ્લેલિસ્ટમાં ઉમેરી શકો છો.

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

તમારા પ્લેલિસ્ટ શોધવા માટે, માર્ગદર્શિકા પર જાઓ અને તમે પર ક્લિક કરો.

Create and manage a YouTube playlist on your desktop

વીડિયો અથવા Shortમાંથી પ્લેલિસ્ટ બનાવો

વીડિયોમાંથી પ્લેલિસ્ટ બનાવવા માટે:

  1. તમને પ્લેલિસ્ટમાં જોઇતા વીડિયોના જોવાના પેજ પર જાઓ.
  2. વધુ  પર ક્લિક કરો and then સાચવો  and then નવી પ્લેલિસ્ટ બનાવો and then પ્લેલિસ્ટનું નામ દાખલ કરો.
  3. તમારી પ્લેલિસ્ટના પ્રાઇવસી સેટિંગને પસંદ કરવા માટે બૉક્સનો ઉપયોગ કરો. જો તે ખાનગી હોય, તો માત્ર તમે જ પ્લેલિસ્ટને જોઈ શકો છો.
  4. બનાવો પર ક્લિક કરો.

Shortમાંથી પ્લેલિસ્ટ બનાવવા માટે:

  1. તમને પ્લેલિસ્ટમાં જોઇતા Shortના જોવાના પેજ પર જાઓ.
  2. વધુ '' પર ક્લિક કરો and then સાચવો  and then નવી પ્લેલિસ્ટ બનાવો and then પ્લેલિસ્ટનું નામ દાખલ કરો.
  3. તમારી પ્લેલિસ્ટના પ્રાઇવસી સેટિંગને પસંદ કરવા માટે બૉક્સનો ઉપયોગ કરો. જો તે ખાનગી હોય, તો માત્ર તમે જ પ્લેલિસ્ટને જોઈ શકો છો.
  4. બનાવો પર ક્લિક કરો.

પ્લેલિસ્ટ મેનેજ કરો

કન્ટેન્ટને પ્લેલિસ્ટમાં સાચવો

  1. તમને પ્લેલિસ્ટમાં જોઈતા વીડિયો અથવા Shortના જોવાના પેજ પર જાઓ.
  2. વધુ પર ક્લિક કરો and then સાચવો and then પ્લેલિસ્ટ પસંદ કરો જેમ કે પછી જુઓ, અથવા તમે પહેલેથી જ બનાવેલી હોય તે પ્લેલિસ્ટ.
  3. વીડિયો કઈ પ્લેલિસ્ટમાં ઉમેરવામાં આવી હતી તેની પુષ્ટિ કરતો મેસેજ તમારી સ્ક્રીનમાં નીચેની તરફ પૉપ-અપ થશે.

પ્લેલિસ્ટમાં ફેરફાર કરો

  1.  તમે માર્ગદર્શિકામાં ફેરફાર કરવા માગતા હો તે પ્લેલિસ્ટને પસંદ કરો.
  2. તમે બદલવા માગો છો તે વિભાગ દ્વારા ફેરફાર કરો  પર ક્લિક કરો.

વીડિયોના પ્રકાર દ્વારા પ્લેલિસ્ટને ફિલ્ટર કરો

  1. તમે જે પ્લેલિસ્ટમાં ફેરફાર કરવા માગતા હો, તેને માર્ગદર્શિકામાં પસંદ કરો.
  2. તમે તમારી પ્લેલિસ્ટમાં જોવા માંગો છો તે કન્ટેન્ટના પ્રકાર સાથે નાનકડા લેબલ પસંદ કરો:
    1. તમામ: પ્લેલિસ્ટમાં સાચવેલા તમામ કન્ટેન્ટને દર્શાવે છે.
    2. Shorts: પ્લેલિસ્ટમાં સાચવેલા Shorts બતાવે છે. આ સુવિધા માત્ર કમ્પ્યૂટર પર ઉપલબ્ધ છે. 
    3. વીડિયો: પ્લેલિસ્ટમાં સાચવેલા લાંબા વીડિયો બતાવે છે.

પ્લેલિસ્ટને ફરીથી ગોઠવો

  • વીડિયોને ફરીથી ગોઠવવા માટે: પ્લેલિસ્ટand then ખોલો વીડિયોને પ્લેલિસ્ટમાં ઉપર કે નીચે ખેંચો.
  • વીડિયોને હંગામી રીતે ફરીથી ગોઠવવા માટે: જોવાના પેજની પ્લેલિસ્ટ પૅનલ પર, વીડિયોને પ્લેલિસ્ટમાં ઉપર કે નીચે ખેંચો.

નોંધ: આ સુવિધા એવા પ્લેલિસ્ટ માટે ઉપલબ્ધ નથી જેમાં ફક્ત YouTube Shorts શામેલ હોય. 

 

પ્લેલિસ્ટ ડિલીટ કરો

  1. તમારી કોઈપણ એક પ્લેલિસ્ટ પર જાઓ.
  2. વધુ '' પર ક્લિક કરો.
  3. પ્લેલિસ્ટ ડિલીટ કરો  પસંદ કરો.
  4. કન્ફર્મ કરો કે તમે ડિલીટ પસંદ કરીને તમારી પ્લેલિસ્ટ ડિલીટ કરવા માગો છો.
નોંધ: તમારી જૂની પ્લેલિસ્ટ દર્શકોના જોવાયાના ઇતિહાસમાં અસ્તિત્વમાં રહી શકે છે.

તમે પ્લેલિસ્ટ ડિલીટ કરો તે પછી, પ્લેલિસ્ટનું URL અને શીર્ષક હવે YouTube Analyticsમાં દૃશ્યમાન રહેશે નહીં અથવા શોધી શકાશે નહીં. જોવાયાના સમય જેવો પ્લેલિસ્ટ સાથે સંકળાયેલો ડેટા, હજુ પણ વ્યાપક રિપોર્ટનો ભાગ રહેશે, પરંતુ તે ડિલીટ કરાયેલા પ્લેલિસ્ટને લાગુ કરાશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13810194643204157605
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false