તમારા ઑડિયન્સ સાથે લિંક શેર કરવી

નિર્માતા YouTube પર તેમના ઑડિયન્સ સાથે લિંક શેર કરી શકે છે, પણ ફક્ત ચોક્કસ પ્રકારની લિંક જ ક્લિક કરવા યોગ્ય હોય છે. કયા પ્રકારની લિંક ક્લિક કરવા યોગ્ય છે તે સમજવા અને અન્ય સહાયરૂપ સંસાધનો શોધવા માટે આ પેજનો ઉપયોગ કરો.

નોંધ: સ્પામ અને સ્કૅમના પ્રયાસોને ઘટાડવા માટે, YouTube Shortsની કૉમેન્ટ અને Shortsના વર્ણનોમાં મૂકવામાં આવેલા URLs ક્લિક કરવા યોગ્ય હોતા નથી. 

ક્લિક કરવા યોગ્ય લિંકનો ઓવરવ્યૂ

લિંકનો પ્રકાર/લોકેશન ક્લિક કરવા યોગ્ય ક્લિક કરવા અયોગ્ય
ચૅનલની પ્રોફાઇલની લિંક  
લાંબા વીડિયોની કૉમેન્ટ અને વર્ણનોમાં બતાવવામાં આવતા URLs*  
Shortsની કૉમેન્ટ અને Shortsના વર્ણનોમાં બતાવવામાં આવતા URLs  
Shortsની લિંકમાંના સંબંધિત વીડિયો  
YouTube લાઇવ ચૅટ અને ચૅનલના વર્ણનોમાં બતાવવામાં આવતા URLs (આડા લાઇવ સ્ટ્રીમ)  
મોબાઇલ ઍપમાં જોતી વખતે YouTube લાઇવ ચૅટ અને વર્ણનોમાં બતાવવામાં આવતા URLs (વર્ટિકલ લાઇવ ફીડ)  
ઉલ્લેખો અને હૅશટૅગ જે Shortsની કૉમેન્ટ અને Shortsના વર્ણનોમાં બતાવવામાં આવે છે  
YouTube Shopping આનુષંગિક પ્રોગ્રામની લિંક  
Shortsની ગ્રીન સ્ક્રીન અને રિમિક્સ એટ્રિબ્યુશનની લિંક  
પોસ્ટ*  
સમાપ્તિ સ્ક્રીન    
* ક્લિક કરવા યોગ્ય બાહ્ય લિંક ઉમેરવા માટે, તમારે તમારી ચૅનલની વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ ચાલુ કરવો જરૂરી છે. 

ચૅનલની પ્રોફાઇલની લિંક

તમારી ચૅનલના પેજ પર વધુમાં વધુ 14 લિંક બતાવવા માટે, ચૅનલની પ્રોફાઇલની લિંકનો ઉપયોગ કરો. તમારી ચૅનલની પ્રોફાઇલ પર કઈ ચૅનલની પ્રોફાઇલની લિંક બતાવવામાં આવશે તે સમજવા અને તેમને અપડેટ કરવાના પગલાં માટે, આ પેજની મુલાકાત લો.

નોંધ: વપરાશકર્તાઓને અમારી બાહ્ય લિંક સંબંધિત પૉલિસીનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ બતાવતી વેબસાઇટ પર મોકલતી બાહ્ય લિંકને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. 

સંસાધનો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4096408358050003869
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false