પૉલિસીનું ઉલ્લંઘન કરતી જાહેરાતોની જાણ કરવી

જો તમને એવી કોઈ જાહેરાત દેખાય કે જે અયોગ્ય હોય અથવા તો Googleની જાહેરાતની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય, તો તમે તેની જાણ કરી શકો છો.

પ્રતિબંધિત કન્ટેન્ટ ધરાવતી જાહેરાતો

શક્ય છે કે તમને એવી જાહેરાતો દેખાય જે પ્રતિબંધિત કન્ટેન્ટનો પ્રચાર કરતી હોય, જેના માટે હાલમાં અમારી જાહેરાતની પૉલિસીઓ જાહેરાતોને મંજૂરી આપતી હોય. જાહેરાતના કન્ટેન્ટ પરના પ્રતિબંધો ચોક્કસ કયા પ્રકારનું નિર્માતા કન્ટેન્ટ જાહેરાતો વડે કમાણી કરવા માટે યોગ્ય ઠરે છે તેની રૂપરેખા આપતી અમારી નિર્માતાઓ માટેની જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા કરતાં અલગ હોઈ શકે છે.

કોઈ ચોક્કસ જાહેરાતની જાણ કર્યા વિના તેને જોવાનું બંધ કરવા માટે, જાહેરાત પર વધુ '' કે માહિતી અને પછી જાહેરાત બ્લૉક કરો  પસંદ કરો. મારી જાહેરાતોનું કેન્દ્રમાં તમને દેખાતી જાહેરાતો જો તમે કસ્ટમાઇઝ કરવાનું પસંદ કરો, માત્ર ત્યારે જ આ વિકલ્પ ઉપલબ્ધ રહે છે.

પૉલિસીનું ઉલ્લંઘન કરતી જાહેરાતો વિશે

કોઈ જાહેરાત બનાવાય તે ક્ષણથી જ, અમે જાહેરાતો Googleની જાહેરાત પૉલિસીઓનું પાલન કરતી હોવાની ખાતરી કરવા માટે માનવ અને ઑટોમૅટિક રીતે કરવામાં આવતા રિવ્યૂના સંયોજનનો ઉપયોગ કરીએ છીએ. આના થકી દર્શકો માટે જાહેરાતના બહેતર અનુભવની અને પ્લૅટફૉર્મ પરના કન્ટેન્ટ પર બહેતર જાહેરાત સેવાની ખાતરી રાખવામાં સહાય મળે છે.

જોકે અમારા રિવ્યૂમાં પણ ક્યારેક ચૂક થઈ શકે. એવું થાય, તો જાહેરાત બતાવાતી હોય ત્યારે તેના વિશે જાણ કરો અથવા તેને બદલે આ ફોર્મ ભરી સબમિટ કરો. પછી અમારી ટીમ તમારી જાહેરાતના રિપોર્ટને રિવ્યૂ કરશે અને જો યોગ્ય લાગશે, તો કાર્યવાહી કરશે.

જાહેરાતમાંથી જ જાણ કરવાની સુવિધા માત્ર YouTube મોબાઇલ અને કમ્પ્યૂટર પર ઉપલબ્ધ છે.

નોંધ: તમે તમારો કોઈ વીડિયો જાહેરાત તરીકે ઉપયોગમાં લેવાતો જુઓ અને જાહેરાતના વ્યૂની તમારા વીડિયોના પર્ફોર્મન્સ પર પડતી અસર વિશે વધુ જાણવું હોય તો અમારી નિર્માતા માટે સપોર્ટની ટીમનો સંપર્ક કરો.

  1. જાહેરાત પર વધુ '' અથવા માહિતી  પસંદ કરો.
  2. જાહેરાતની જાણ કરો  પસંદ કરો.

વધુ જાણો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13523733765774655706
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false