YouTube પર સ્વીકારવામાં આવતી ચુકવણી પદ્ધતિઓ

YouTube પર મેમ્બરશિપની એક વખતની અથવા પુનરાવર્તિત ખરીદી કરવા માટે, તમારે સ્વીકારવામાં આવતી ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે પહેલી વખત ખરીદી કરી રહ્યાં હો, તો તમારી ચુકવણી પદ્ધતિ તમારા Google એકાઉન્ટમાં ઉમેરવામાં આવશે.

તમે ઉપયોગ કરી શકો તેવી ચુકવણી પદ્ધતિઓ શોધો

ઉપલબ્ધ ચુકવણી પદ્ધતિઓ દેશ પ્રમાણે બદલાય છે અને તેને તમારા બિલિંગ પ્લૅટફૉર્મ દ્વારા મર્યાદિત કરવામાં આવી શકે છે. જો YouTube દ્વારા તમારું બિલિંગ કરવામાં આવતું હોય, તો ચુકવણીના તમારા વિકલ્પો જોવા માટે, તમારો દેશ પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9627632546521626733
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false