નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ads.txt troubleshooter

તમારી જાહેરાત બતાવવાની જગ્યાનું વેચાણ માત્ર વિક્રેતાઓ મારફતે કરવામાં આવે, તેની ખાતરી કરવામાં Ads.txt સહાય કરે છે (દા.ત., AdSense) જેની ઓળખ તમે અધિકૃત તરીકે કરી છે. પબ્લિશર સાઇટ પર જાહેરાત બતાવવાની જગ્યા ખરીદવા માટે, અમારી જાહેરાતની અમુક પ્રોડક્ટનો ઉપયોગ કરનારા જાહેરાતકર્તાઓ પાસે હવે માત્ર ads.txt મારફતે અધિકૃત તરીકે વર્ગીકૃત કરેલા વિક્રેતાઓની ઇન્વેન્ટરી પર બિડ કરવાનો વિકલ્પ છે.

તમારી જાહેરાત બતાવવાની જગ્યા માટે સંભવિત જાહેરાતકર્તાઓ બિડ કરવાનું ચાલુ રાખે તેની ખાતરી કરવા માટે, તમારી બધી સાઇટ પર કોઈ ads.txt ફાઇલ બનાવીને પબ્લિશ કરવી મહત્ત્વપૂર્ણ છે.

તમે શરૂ કરો તે પહેલાં

ads.txt પર YouTubeના અમુક વીડિયો છે, જે તમને ઉપયોગી થઈ શકે છે:

સમસ્યા ઓળખો

જો તમને તમારી ads.txt ફાઇલમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો અહીં નીચે આપેલા પગલાં અનુસરો અને તમારી સ્થિતિનું શ્રેષ્ઠ વર્ણન કરતા જવાબોને પસંદ કરો.

તમે કઈ સમસ્યાઓ અનુભવી રહ્યાં છો?

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
false
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
188506586402246001
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false