નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારી ચુકવણીઓ EFTથી મેળવવા

ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (EFT), તમારી AdSenseની કમાણીને તમારા સ્થાનિક ચલણમાં સીધા તમારા બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરે છે. EFT ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે. 

જો EFT તમારા લોકેશનમાં ઉપલબ્ધ હોય, તો તેને તમારા ચુકવણીના પ્રકાર તરીકે ઉમેરવા માટે અમે તમને પ્રોત્સાહન આપીએ છીએ.

EFT વડે ચુકવણીઓ માટે સાઇન અપ કરવા, તમારે તમારા બેંક એકાઉન્ટની વિગતો આપવી અને ટેસ્ટ ડિપોઝિટની કોઈ નાની રકમ વડે તમારા એકાઉન્ટની ચકાસણી કરવી જરૂરી છે. 

સંપૂર્ણ પ્રક્રિયા સમજવા માટે, આ વીડિયો જુઓ.

શું EFT મારા દેશમાં ઉપલબ્ધ છે?

નીચે જણાવેલા દેશોમાં ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સેવા ઉપલબ્ધ છે:
દેશ ચલણ ટેસ્ટ ડિપોઝિટની જરૂરિયાત
ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયન ડૉલર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ઑસ્ટ્રિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
બેલ્જિયમ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
બલ્ગેરિયા યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
કેનેડા કેનેડિયન ડૉલર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ચિલી ચિલીયન પેસો*** ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સાયપ્રસ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ચેકિયા કોરુના પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટ જરૂરી છે
ડેનમાર્ક ક્રોના પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટ જરૂરી છે
ઍસ્ટોનિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ફીનલેન્ડ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ફ્રાન્સ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
જર્મની યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
જીબ્રાલ્ટર યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
ગ્રીસ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
હોંગકોંગ હોંગકોંગ ડૉલર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
હંગેરી ફોરિંટ પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટ જરૂરી છે
આઇસલૅન્ડ યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયન રૂપિયાહ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
આયર્લૅન્ડ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ઇઝરાઇલ શેકેલ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ઇટાલી યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
જાપાન યેન ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
જોર્ડન જોર્ડેનિયન દિનાર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
લાતવિયા યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
લિકટેંસ્ટેઇન યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
લિથુઆનિયા યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
લક્ઝમબર્ગ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
માલ્ટા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
મેક્સિકો પેસો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
મોનાકો યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
મોરોક્કો મોરોક્કન દિરહામ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
નૅધરલેન્ડ્સ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ન્યૂઝીલૅન્ડ ન્યૂઝીલૅન્ડ ડૉલર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
નૉર્વે ક્રોના ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
પેરુ પેરુવિયન સોલ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
પોલેન્ડ ઝલૉટી પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટ જરૂરી છે
પોર્ટુગલ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
રોમાનિયા યુરો* કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
સિંગાપોર સિંગાપોર ડૉલર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્લોવાકિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્લોવેનિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકન રૅંડ કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
સ્પેન યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્વીડન ક્રોના પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટ જરૂરી છે
સ્વિટ્ઝર્લૅન્ડ ફ્રેંક ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ટ્યુનિશિયા ટ્યુનિશિયન દિનાર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
તુર્કિયે લિરા ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સંયુક્ત અરબ અમીરાત સંયુક્ત અરબ અમીરાત દિરહામ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ ડૉલર ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
યુનાઇટેડ કિંગડમ બ્રિટિશ પાઉન્ડ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ઉરુગ્વે** ઉરુગ્વેયન પેસો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે

* આ દેશોમાં SEPA યુરો ચુકવણીઓ ઉપલબ્ધ છે. જો તમારો દેશ આ સૂચિમાં હોય, તો તમે આ SEPA ચુકવણીઓ માટેની સૂચનાઓ વાંચો એવો અમારો સુઝાવ છે.

** માત્ર નવા AdSense પબ્લિશર માટે આ દેશોમાં EFT ચુકવણીઓ ઉપલબ્ધ છે.

*** 30 સપ્ટેમ્બર, 2015 પછી એકાઉન્ટ બનાવ્યું હોય, માત્ર એવા AdSense પબ્લિશર માટે EFT ચુકવણીઓ ઉપલબ્ધ છે.

EFT ચુકવણીઓ માટે તમારા બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. ચુકવણી પદ્ધતિ ઉમેરો પર ક્લિક કરો.
  5. "કોઈ ચુકવણી પદ્ધતિ ઉમેરો" વિભાગમાં, તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરો. જો તમને ખાતરી ન હોય કે કઈ માહિતી દાખલ કરવાની છે, તો તમારી બેંકનો સંપર્ક કરો.
  6. સાચવો પર ક્લિક કરો.
જો તમે તમારી બેંક એકાઉન્ટ વિશેની માહિતી ખોટી રીતે દાખલ કરી હોય, તો તમે કાઢી નાખો પર ક્લિક કરીને ખોટી માહિતી ડિલીટ કરી શકો છો. તમે ખોટી માહિતી ડિલીટ કરી લો તે પછી તમે તમારી બેંક એકાઉન્ટ વિશેની માહિતી ફરીથી દાખલ કરી શકો છો.
નોંધ: જો તમે કોઈપણ મહિનાની 20મી તારીખ પછી તમારી ચુકવણીના પ્રકાર તરીકે EFTને સેટ કરો, તો તે મહિને તમે ચુકવણી EFT વડે મેળવશો, એવી ગૅરંટી અમે ન આપી શકીએ. ઉદાહરણ તરીકે, તમારી માર્ચની કમાણી માટે EFT દ્વારા ચુકવણી મેળવવાની ખાતરી રહે તે માટે, કૃપા કરીને ઉપરના પગલાં 20મી એપ્રિલ પહેલાં પૂરા કરી લો.

આગળના પગલાં

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7167104443736812324
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false