નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Product-specific policies

વર્તણૂક વિશેની પૉલિસીઓ

AdMob વડે પ્રકાશકો AdMob અને Google જાહેરાતોનો ઉપયોગ કરીને તેમની ઍપમાંથી કમાણી કરી શકે છે. AdMobમાં સહભાગી થવા માગતા પ્રકાશકોએ નીચે જણાવેલા ઉમેરા અને અપવાદો તેમજ અમારી ઑનલાઇન AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે. જો તમે આ પૉલિસીઓનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ છો, તો અમે કોઈપણ સમયે તમારી ઍપ પર જાહેરાત સેવા બંધ કરવાનો અને/અથવા તમારા AdMob એકાઉન્ટને બંધ કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ.

AdSenseની પૉલિસીઓના અપવાદો

સિદ્ધાંતમાં, બધા AdMob પ્રકાશકોએ અમારી ઑનલાઇન પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે, જો કે AdSense અને AdMobની અમુક પૉલિસીઓમાં તફાવત હોઈ શકે છે. કૃપા કરીને નીચે આપેલા અપવાદો જુઓ.

અપવાદો જુઓ

જાહેરાતનું વર્તન

AdMobમાં જાહેરાતને રિફ્રેશ કરવા માટેનું એક કાર્ય છે, જેનો ઉપયોગ Google Mobile Ads SDKનો ઉપયોગ કરનારી મોબાઇલ ઍપ્લિકેશનો દ્વારા કરવામાં આવી શકે છે. રિફ્રેશ થવાનો રેટ, SDKમાં ઉલ્લેખિત શ્રેણી સિવાયના કોઈ અલગ મૂલ્ય પર સેટ થઈ ન શકે.

અમાન્ય ક્લિક અને છાપ

પ્રકાશકો તેમની પોતાની જાહેરાતો પર ક્લિક કરી શકતા નથી અથવા છાપ અને/અથવા ક્લિકને કૃત્રિમ રીતે વધારીને બતાવવા માટે મેન્યુઅલ પદ્ધતિઓ સહિત કોઈપણ માધ્યમનો ઉપયોગ કરી શકતા નથી. તમારી પોતાની જાહેરાતો પર ક્લિક કરીને તેનું પરીક્ષણ કરવાની મંજૂરી નથી.

અમાન્ય ક્લિક જનરેટ કરવાનું ટાળવા માટે, કૃપા કરીને (Android, iOS માટે ઉપલબ્ધ) પરીક્ષણ જાહેરાતોનો ઉપયોગ કરો.

અમાન્ય ક્લિક અને છાપ વિશે વધુ જાણો

Google અમાન્ય પ્રવૃત્તિને બહુ ગંભીર માને છે, બધી ક્લિક અને છાપનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે તે જાહેરાતકર્તાના ખર્ચ અથવા પ્રકાશકની કમાણીને કદાચ કૃત્રિમ રીતે વધારે તેવી ઉપયોગની કોઈ પૅટર્નમાં આવે છે કે કેમ. જો અમે નક્કી કરીએ કે AdMob એકાઉન્ટ અમારા જાહેરાતકર્તાઓ માટે જોખમ ઊભું કરી શકે છે, તો અમે અમારા જાહેરાતકર્તાઓના હિતોની રક્ષા કરવા માટે તે એકાઉન્ટને બંધ કરી શકીએ છીએ.

જે પ્રકાશકોના એકાઉન્ટ અમાન્ય પ્રવૃત્તિને કારણે અથવા અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરવા બદલ બંધ કરવામાં આવ્યા હોય, તેમને હવે ભવિષ્યમાં Google પ્રકાશક કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત નિરાકરણોમાં ભાગ લેવાની મંજૂરી નથી. આનો અર્થ એ છે કે ઉદાહરણ તરીકે, જો કોઈ પ્રકાશકનું AdMob એકાઉન્ટ અમાન્ય પ્રવૃત્તિ અથવા પૉલિસીના ઉલ્લંઘનો બદલ બંધ કરવામાં આવ્યું હોય, તો તેઓ AdSense એકાઉન્ટનો ઉપયોગ કમાણી કરવા માટે કરી શકશે નહીં અને જો AdSense એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય, તો AdMob એકાઉન્ટનો ઉપયોગ કમાણી કરવા માટે કરી શકશે નહીં. આ કારણસર, આ પ્રકાશકો નવા એકાઉન્ટ ખોલી નહીં શકે.

જો કોઈ પ્રકાશક વધારાના એકાઉન્ટ ખોલે છે, તો તે એકાઉન્ટને ડુપ્લિકેટ તરીકે ચિહ્નિત કરવામાં આવશે અને પછી એક કે બન્ને એકાઉન્ટને બંધ કરવામાં આવશે.

અમાન્ય પ્રવૃત્તિ વિશે વધારાની માહિતી માટે, કૃપા કરીને અમારા જાહેરાત ટ્રાફિક ક્વૉલિટી સંસાધન કેન્દ્રની મુલાકાત લો.

પ્રકાશકોને વિવિધ સ્થાન નિયોજન અને જાહેરાતના ફૉર્મેટ સાથે પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, પણ તેમણે Google પ્રકાશક પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે. કૃપા કરીને અમારી અમલીકરણની માર્ગદર્શિકાનો પણ રિવ્યૂ કરો.

Apps that offer compensation programs

Google ads may not be placed on apps that promise payment or incentives to users who click on ads, surf the web, read emails, or perform other similar tasks. Placing Google ads on such apps may result in invalid impressions or clicks and is therefore prohibited. Similarly, Google ads may not be placed on apps that primarily drive traffic to, promote, or provide instructional materials on how to implement such services.

સબ-સિંડિકેશન અને જાહેરાત નેટવર્ક મધ્યસ્થતા

પ્રકાશકો સબ-સિંડિકેશન સંબંધો સ્થાપિત કરી શકતા નથી (એટલે કે, Googleનો પ્રકાશક સાથેનો સંબંધ, મધ્યવર્તી પાર્ટી મારફતે નહીં, પણ સીધો હોવો જોઈએ).

સબ-સિંડિકેશન વિશે અને જાહેરાત નેટવર્ક મધ્યસ્થતા વિશે વધુ જાણો

પ્રતિબંધિત માહિતી શેર કરવી

  • મેટ્રિક: પ્રકાશકો AdMob રિપોર્ટિંગ કન્સોલનો ઍક્સેસ શેર કરી શકશે નહીં (સિવાય કે જે મેટ્રિકને શેર કરવા છે તેના વિશે AdMobની અગાઉ લેખિત સંમતિ મેળવી હોય).
  • કોડ: પ્રકાશકો કોઈપણ ત્રીજા પક્ષ સાથે સૉર્સ Google SDK કોડ અથવા સંકલિત ન કરેલો Google SDK કોડ શેર કરી શકશે નહીં.

AdMob મધ્યસ્થતા

AdMobની નેટવર્ક મધ્યસ્થતા સેવાનો ઉદ્દેશ્ય, ત્રીજા પક્ષના જાહેરાત નેટવર્કના પહેલા પક્ષના જાહેરાતકર્તાની માગ અનુસાર, તેમને ઍક્સેસ ચાલુ કરી આપવાનો છે (એક્સચેંજ, મધ્યસ્થીઓ કે ઑપ્ટિમાઇઝરની માગથી વિરુદ્ધ). AdMobની નેટવર્ક મધ્યસ્થતા સુવિધાઓ દ્વારા બતાવવામાં આવતી જાહેરાતો માટે AdMobમાં રિપોર્ટિંગ, ત્રીજા પક્ષના જાહેરાત નેટવર્કની રિપોર્ટિંગથી જુદી હોઈ શકે છે. રિપોર્ટિંગમાં વિસંગતતાઓ માટે કે કાર્યપ્રદર્શન માટે કે ત્રીજા પક્ષના જાહેરાત નેટવર્કના કે સૉફ્ટવેરના પરિણામો માટે, AdMob કોઈ જવાબદારી ધરાવતું નથી. AdMobની નેટવર્ક મધ્યસ્થતાની સુવિધાનો કે મધ્યસ્થતાની અન્ય કોઈપણ સુવિધાનો ઉપયોગ કરનારા પ્રકાશકો પર નીચે જણાવેલી પૉલિસીઓ લાગુ થાય છે:

  • પ્રકાશકો, બાળકો માટેના ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદા (COPPA) માટેની AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરશે;
  • પ્રકાશકોએ પ્લૅટફૉર્મ પ્રોગ્રામ પૉલિસીઓનું અને Google પ્રકાશક પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે;
  • AdMob દ્વારા કોઈપણ વધારાની અમલીકરણ અને ટેક્નિકલ માર્ગદર્શિકાઓ પ્રદાન કરવામાં આવી શકે છે;
  • પ્રકાશકો AdMobની મધ્યસ્થતા સેવાનો ઉપયોગ એ રીતે નહીં કરી શકે કે જેને કારણે કોઈપણ ત્રીજા પક્ષના જાહેરાત નેટવર્ક સાથેના પ્રકાશકના કરાર(રો)નું ઉલ્લંઘન થતું હોય;
  • AdMobની આવકની વહેંચણીની ચુકવણી ફક્ત પ્રકાશકને જ કરવામાં આવશે;
  • AdMob કોઈપણ ત્રીજા પક્ષને સપોર્ટ પ્રદાન કરવા, તેની સાથેની સુસંગતતાની ગૅરંટી આપવા કે તફાવતના ઉકેલની ચર્ચા કરવા માટે કરાર દ્વારા બંધાયેલું નથી; અને
  • આપેલી છાપ માટે, પ્રકાશકો Google જાહેરાતો માટે વારંવાર જાહેરાત કૉલ નહીં કરી શકે કે જેનો હેતુ જાહેરાતની હરાજીમાં દખલ કરવા, તેનો દુરુપયોગ કરવા અથવા ગેરવાજબી લાભ મેળવવા માટેના પ્રયાસો હોય.
  • For publishers using app platform feature(s), publishers are not permitted to pass the impression opportunity through any intermediary (including publisher’s own system) that dynamically or programmatically allocates ad requests based on actual, estimated, or other real-time pricing information. App platform feature(s) include bidding.

બીટાની સુવિધાઓ

કેટલીક સુવિધાઓની ઓળખાણ "બીટા" અથવા અનસપોર્ટેડ ("બીટા સુવિધાઓ") તરીકે કરવામાં આવી શકે છે. Google પોતાની વિવેકબુદ્ધિથી, કોઈપણ સમયે બીટા સુવિધાઓ પ્રદાન કરવાનું બંધ કરી શકે છે. Google પોતાની વિવેકબુદ્ધિથી, બીટા સુવિધાઓથી સંબંધિત કોઈપણ ટેક્નિકલ સપોર્ટ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં. પ્રકાશકો બીટા સુવિધાઓ, બિન-સાર્વજનિક બીટા સુવિધાઓના અસ્તિત્વ કે બીટા સુવિધાઓના ઍક્સેસ વિશેની માહિતીમાંથી કોઈપણ માહિતીને ત્રીજા પક્ષ સમક્ષ જાહેર કરી શકશે નહીં.

મનગમતી બનાવેલી જાહેરાત

Google એવા ડિવાઇસના જાહેરાત IDનો ઉપયોગ કરી શકે છે કે જેના પર રુચિઓ અને વસ્તી વિષયક માહિતી (ઉદાહરણ તરીકે, 'રમતગમત શીખવાની ઇચ્છા રાખનારા') જનરેટ કરવા માટેની જાહેરાત બતાવવામાં આવે છે. વપરાશકર્તાઓને બહેતર લક્ષિત જાહેરાતો બતાવવા માટે રુચિઓ, વસ્તી વિષયક માહિતી અને અન્ય ડેટાનો ઉપયોગ થઈ શકે છે. વધુમાં, Google Mobile Ads SDK દ્વારા બતાવવામાં આવતી મનગમતી બનાવેલી જાહેરાત (અગાઉ રુચિ-આધારિત જાહેરાત તરીકે ઓળખાતી)નો ઉપયોગ દર્શાવવા માટે, કદાચ તમારી ઍપની પ્રાઇવસી પૉલિસી અપડેટ કરવાની જરૂર પડી શકે છે. તમારી ઍપની પ્રાઇવસી પૉલિસીઓનો રિવ્યૂ કરવા અને પૉલિસીઓ અપ ટૂ ડેટ છે તેની ખાતરી કરવા માટે, કૃપા કરીને થોડો સમય કાઢો. બધા દેશોમાં પ્રકાશક પેજ અને કાયદા અલગ-અલગ હોય છે, જેથી અમે વિશિષ્ટ પ્રાઇવસી પૉલિસીની ભાષા સૂચવી શકતા નથી.

મનગમતી બનાવેલી જાહેરાત (અગાઉ રુચિ-આધારિત જાહેરાત તરીકે ઓળખાતી હતી)ની પૂર્તિ કરવા માટે, જાહેરાત સેટિંગ વપરાશકર્તાઓને તેમની રુચિઓ અને વસ્તી વિષયક માહિતી જોવાની અને તેમાં ફેરફારો કરવાની મંજૂરી આપે છે. કેટલાક વપરાશકર્તાઓ મનગમતી બનાવેલી જાહેરાતો નાપસંદ કરવાનું પસંદ કરી શકે છે.

છેલ્લે અપડેટ કર્યાની તારીખ: 30 સપ્ટેમ્બર, 2021

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9414929280322797609
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false