નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

તમારા રિપોર્ટ માટે મેટ્રિક પસંદ કરો

ફિલ્ટર અને બ્રેકડાઉનની સાથે મેટ્રિક ઉમેરવાથી તમારા રિપોર્ટમાં કયો ડેટા બતાવવામાં આવે તે નક્કી થાય છે. મેટ્રિક તમે માપી રહ્યાં હોય તે મૂલ્યો પ્રસ્તુત કરે છે. ઉદાહરણ તરીકે, તમે તમારી કમાણીઓ, ક્લિકની સંખ્યા, પેજ વ્યૂની સંખ્યા અને આવી અન્ય વસ્તુઓનો રિવ્યૂ કરીને તમારા એકાઉન્ટનું પર્ફોર્મન્સ માપી શકો છો.

મેટ્રિક શું કામ કરે છે?

મેટ્રિક રિપોર્ટમાં હોય તે ડેટાનો પ્રકાર અથવા મૂલ્યો પ્રસ્તુત કરે છે. તે સામાન્ય રીતે કૉલમમાં ગોઠવાયેલા હોય છે અને તેમાં સંખ્યા અને ટકાવારીનો સમાવેશ હોય છે.

જ્યારે તમે બ્રેકડાઉન ઉમેરો, ત્યારે બ્રેકડાઉન બનાવે તે નવો ક્રમ અથવા ગ્રૂપિંગના આધારે મેટ્રિકના મૂલ્યોની ફરીથી ગણતરી કરવામાં આવે છે. મેટ્રિક ઉમેરવા અથવા કાઢી નાખવાથી, તમારા રિપોર્ટમાં માહિતીની કૉલમ ઉમેરવામાં અથવા તેમાંથી કાઢી નાખવામાં આવે છે.

વ્યક્તિગત મેટ્રિક મૂલ્યોની મેટ્રિકના સરેરાશ મૂલ્યો સાથે તુલના કરીને, તમે મેટ્રિકનો ઉપયોગ તમારા એકાઉન્ટના પર્ફોર્મન્સમાં આવતા ઉતાર-ચઢાવ ઓળખવામાં તમારી સહાય માટે પણ કરી શકો છો.

રિપોર્ટમાં મેટ્રિક ક્યાં હોય છે?

ઉપલબ્ધ મેટ્રિકની સૂચિને ઍક્સેસ કરવા માટે, ચાર્ટ વિસ્તારમાં ઉપર ફેરફાર કરો ફેરફાર કરો પર ક્લિક કરો.

રિપોર્ટમાં મેટ્રિકનું ઉદાહરણ.

રિપોર્ટમાં પહેલેથી ઉપયોગ કરવામાં આવી રહેલા મેટ્રિક, રિપોર્ટના કોષ્ટકમાં કૉલમના હેડર તરીકે દેખાય છે.

બતાવેલા મેટ્રિકમાં ફેરફાર કરો

બધા ઉપલબ્ધ મેટ્રિક ડિફૉલ્ટ તરીકે બતાવવામાં આવતા નથી. તમે તમારા રિપોર્ટમાં બતાવવા માટે અલગ મેટ્રિક પસંદ કરી શકો છો.

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, ફેરફાર કરો ફેરફાર કરો પર ક્લિક કરો.
  2. "તમારા મેટ્રિક પસંદ કરો" વિન્ડોમાં, તમે તમારા રિપોર્ટમાં ઉમેરવા અથવા તેમાંથી કાઢી નાખવા માગતા હો તે મેટ્રિક પસંદ કરો.
    ટિપ: સૂચિમાં મેટ્રિક શોધવામાં તમારી સહાય માટે શોધ બૉક્સનો ઉપયોગ કરો.
  3. લાગુ કરો પર ક્લિક કરો.

    પસંદ કરેલા મેટ્રિક અને ડેટા તમારા રિપોર્ટમાં ઑટોમૅટિક રીતે બતાવવામાં આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5160721394768486238
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false