નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

તમારા રિપોર્ટમાં બ્રેકડાઉન ઉમેરો

મેટ્રિક અને ફિલ્ટરની સાથે બ્રેકડાઉન ઉમેરવાથી, તમારા રિપોર્ટમાં કયો ડેટા બતાવવામાં આવે તે પણ નક્કી કરે છે. બ્રેકડાઉન જાહેરાતના ફૉર્મેટ અને જાહેરાત જેના પર જોવામાં આવી હતી તે પ્લૅટફૉર્મ જેવી અમુક વિશેષતાઓ દ્વારા તમારા રિપોર્ટના ડેટાને સ્લાઇસ કરવામાં તમને સહાય કરે છે.

રિપોર્ટમાં બ્રેકડાઉનનો ક્રમ તમે તેને જે ક્રમમાં ઉમેરો તેના પર આધારિત હોય છે. તમે બ્રેકડાઉન બદલી, ઉમેરી અથવા કાઢી નાખી શકો છો.

નોંધ: બ્રેકડાઉનના બધા સંયોજનો બધા રિપોર્ટમાં ઉપલબ્ધ હોતા નથી અને કેટલાક બ્રેકડાઉનને એક જ રિપોર્ટમાં એકસાથે ઉપયોગમાં લઈ શકાતા નથી (દા.ત. સાઇટ અને જાહેરાત નેટવર્ક).

બ્રેકડાઉન શું કામ કરે છે?

બ્રેકડાઉન તમારા રિપોર્ટ કેવી રીતે ગોઠવવામાં આવે તે નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી કમાણીઓને સાઇટ મુજબ અલગ કરેલી જોવા માગતા હો, તો તમે સાઇટ બ્રેકડાઉન ઉમેરી શકો છો. તમે તમારા ડેટાને વધુ ઓળખવા અને તેમાં સુધારો કરવા માટે વધારાના બ્રેકડાઉન ઉમેરી શકો છો.

રિપોર્ટમાં બ્રેકડાઉન ક્યાં હોય છે?

ઉપલબ્ધ બ્રેકડાઉનની સૂચિને ઍક્સેસ કરવા માટે, નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો જે ચાર્ટ વિસ્તારની ઉપર "આ મુજબ બ્રેકડાઉન કરો"ની બાજુમાં હોય છે.

વિભાગ મુજબ બ્રેકડાઉનનું ઉદાહરણ.

હાલના બ્રેકડાઉનને બદલો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો જે "આ મુજબ બ્રેકડાઉન કરો"ની બાજુમાં હોય છે.
  2. ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી નવું બ્રેકડાઉન પસંદ કરો.

વધારાના બ્રેકડાઉન ઉમેરો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, + ઉમેરો પર ક્લિક કરો.
  2. ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી કોઈ બીજું બ્રેકડાઉન પસંદ કરો.
  3. બીજું બ્રેકડાઉન ઉમેરવા માટે, + ઉમેરો પર ક્લિક કરો અને ફરીથી પસંદ કરો.

    રિપોર્ટમાં વિભાગ મુજબ બ્રેકડાઉનનું ઉદાહરણ.

વધારાના બ્રેકડાઉન કાઢી નાખો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, તમે કાઢી નાખવા માગતા હો તે બ્રેકડાઉનની નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો.
  2. બ્રેકડાઉન કાઢી નાખો પર ક્લિક કરો.

    AdSenseના રિપોર્ટમાં વધારાના બ્રેકડાઉન કાઢી નાખવાની રીતનું ઉદાહરણ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10095988647351306384
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false