નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

વપરાશકર્તા દ્વારા જનરેટ કરાયેલા કન્ટેન્ટ મંચની ઍપની જરૂરિયાતો

દરેક જણ માટે કામ કરતી તંદુરસ્ત ડિજિટલ જાહેરાત ઇકોસિસ્ટમને જાળવી રાખવી એ અમારી સર્વોચ્ચ પ્રાધાન્યતાઓમાંની એક છે: વપરાશકર્તાઓ, જાહેરાતકર્તાઓ, પ્રકાશકો અને ડેવલપર. આ મિશનના ભાગ તરીકે, અમે અમારા નેટવર્કમાંના સારા ડેવલપરને સફળ થવામાં અને કમાણી કરવાની તેમની તકો વધારવા માટે સહાય કરવામાં સખત મહેનત કરીએ છીએ.

પ્રાથમિક રીતે વપરાશકર્તા દ્વારા જનરેટ કરાયેલું કન્ટેન્ટ ધરાવતી ઍપ, જેમ કે ચર્ચાના વિષયો હોસ્ટ કરતા મંચ જે કદાચ પૉલિસીનું ઉલ્લંઘન કરતી કૉમેન્ટ તરફ દોરી જતા હોય, તેમની માટે આવશ્યક છે કે તેઓ જાહેરાતની વિનંતીઓ મોકલતી ઍપના પ્રત્યેક પેજ માટે સમાન વેબ કન્ટેન્ટ પ્રદાન કરતા હોય. અમારા જાહેરાતકર્તાઓ અને વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવાનું જરૂરી હોવાથી આ પ્રક્રિયા અમને ઍપ કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવામાં અને જાહેરાતો બતાવવાનું મર્યાદિત કરવામાં સહાય કરે છે.

જો કન્ટેન્ટ લૉગ ઇનની પાછળ હોય, તો તમે અમારા ક્રૉલરને પાસવર્ડથી સંરક્ષિત કન્ટેન્ટના ઍક્સેસની મંજૂરી આપીને અમને તેનું મૂલ્યાંકન કરવામાં સહાય કરી શકો છો. Ad Managerના વપરાશકર્તાઓ નીચેના આ સૂચનો અનુસરીને લૉગ ઇનની વિગતો પ્રદાન કરી શકે છે. AdMobના વપરાશકર્તાઓ તમારા લિંક કરેલા AdSense એકાઉન્ટમાં લૉગ ઇન કરીને અને આ સૂચનો મારફતે લૉગ ઇનની વિગતો દાખલ કરીને લૉગ ઇનની વિગતો પ્રદાન કરી શકે છે.

વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટમાં કે તેની આસપાસ ન મૂકવામાં આવેલી ઍપમાંની જાહેરાતની વિનંતીઓને URL સાથે એકદમ મેળ ખાતી માહિતીની જરૂર પડતી નથી. જોકે, વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટમાંની કે તેની આસપાસના કન્ટેન્ટની જાહેરાતની વિનંતીઓ માટે એ જ સમાન કન્ટેન્ટ (કોઈ પોસ્ટ, કૉમેન્ટ અને ઉલ્લેખ કરવા લાયક અન્ય આઇટમ સહિત)ના વેબ વર્ઝન તરફ નિર્દેશ કરતું URL મોકલવું આવશ્યક છે.

જો તમે 'URL સાથે એકદમ મેળ ખાતી' સુવિધાની ગોઠવણ કરી હોય અને હજી પણ તમારી ઍપ માટે પ્રતિબંધિત માગની સૂચના મેળવી રહ્યાં હો, તો તમારે ચેક કરવું પડશે કે તેનું સેટઅપ યોગ્ય રીતે કરાયું હોય અને URLs એવા વેબ કન્ટેન્ટ તરફ નિર્દેશ કરતા હોય કે જે તમારી ઍપની એકદમ બાજુમાંના જાહેરાતના સ્થાન નિયોજનના કન્ટેન્ટને યોગ્ય રીતે બતાવતા હોય. ક્રૉલરમાં સંભવિત ભૂલો વિશેની વધુ માહિતી નીચેની લિંક પર ઉપલબ્ધ છે: Ad Manager, AdMob (AdSense મારફતે).

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10633473529220272841
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false