નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

AMP-સુસંગત ડિસ્પ્લે જાહેરાત યુનિટ બનાવો

આ માર્ગદર્શિકા તમને તમારા AMP પેજ પર AdSense જાહેરાતો બતાવવા માટે AMP-સુસંગત ડિસ્પ્લે જાહેરાત યુનિટ બનાવવાની રીતે બતાવે છે. નોંધ લો કે બધી AdSense સુવિધાઓ (દા.ત., બ્લૉક કરવા માટેના નિયંત્રણો, રિપોર્ટ, વગેરે.) AMP જાહેરાતોને સપોર્ટ કરે છે.

AMP-સુસંગત પેજ પર નૉન-રિસ્પૉન્સિવ જાહેરાતો કરતાં રિસ્પૉન્સિવ જાહેરાતો બહેતર કાર્યપ્રદર્શન કરે છે. જાહેરાતના નૉન-રેસ્પોન્સીવ યુનિટની સરખામણીમાં AMP ફોર્મેટવાળી જાહેરાતના રેસ્પોન્સીવ યુનિટને પહેલેથી જ અમલમાં મૂકનારા અન્ય પ્રકાશકોને સરેરાશ 45% વધુ RPM* જોવા મળે છે.

* છાપ દ્વારા પ્રાપ્ત RPM, 17 એપ્રિલથી 17 મે, 2019 સુધીના ડેટાના આધારે.

Monetizing your AMP pages with AdSense

તમારા AMP પેજ માટે ડિસ્પ્લે જાહેરાત યુનિટ બનાવો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. Click By ad unit.
  4. ડિસ્પ્લે જાહેરાત પર ક્લિક કરો.
  5. તમારા જાહેરાત યુનિટને નામ આપો. અમે તમને અનન્ય અને વર્ણનવાળા નામનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, જેથી પાછળથી તમને જાહેરાત યુનિટને શોધવામાં સહાય મળી શકે.
  6. "જાહેરાતનું કદ" વિભાગમાં તમે બતાવવા માગો છો, તેટલું જાહેરાતોનું કદ પસંદ કરો:
    • અમે ભલામણ કરીએ છીએ કે તમે પસંદ કરેલ રિસ્પૉન્સિવ છોડી દો. રિસ્પૉન્સિવ જાહેરાતો તમારા પેજના લેઆઉટ અને તમારા વપરાશકર્તાઓના ડિવાઇસ મુજબ ઑટોમૅટિક રીતે પોતાનું કદ અનુકૂળ કરી લેશે. ડિસ્પ્લે જાહેરાત યુનિટના રિસ્પૉન્સિવ વર્તન વિશે વધુ જાણો.
    • જો તમે તમારા પેજ પર દેખાતી જાહેરાતોનું ચોક્કસ કદ રાખવા માગો છો, તો નિયત કદ પસંદ કરો અને જરૂરી પહોળાઈ તેમજ ઊંચાઈ દાખલ કરો. નોંધો કે નિયત કદના જાહેરાત યુનિટમાં રિસ્પૉન્સિવના ઉપયોગની સરખામણીએ ઉપલબ્ધ જાહેરાતોના પૂલ મર્યાદિત હોઈ શકે છે, જેના પરિણામે કમાણી ઓછી થઈ શકે છે. વધુ માહિતી માટે અમારી નિયત કદના જાહેરાત યુનિટ માટેની ગાઇડલાઇન જુઓ.
  7. સાચવો અને કોડ મેળવો પર ક્લિક કરો.
  8. AMP પર ક્લિક કરો.
  9. તમારા AMP પેજના <head></head> ટૅગ વચ્ચે AMP સ્ક્રિપ્ટ કૉપિ કરો અને પેસ્ટ કરો.

    આ સ્ક્રિપ્ટને લોડ થવા માટે જરૂરી AMP ફોર્મેટવાળી જાહેરાત લાઇબ્રેરીની જરૂર પડે છે. તમે AMP ફોર્મેટવાળી જાહેરાતના ઘટકો વિશે અહીં વધુ વાંચી શકો છો: https://www.ampproject.org/docs/reference/components/amp-ad

  10. તમારા AMP પેજ પર જ્યાં તમે જાહેરાત બતાવવા માગતા હો ત્યાં તમારા AMP પેજના <body></body> ટૅગની વચ્ચે AMP જાહેરાતના કોડ કૉપિ કરો અને પેસ્ટ કરો. આવું કરવાની રીત વિશે જો તમને સંપૂર્ણ ખાતરી ન હોય, તો તમે અમારી કોડના અમલીકરણ માટેની માર્ગદર્શિકાનો રિવ્યૂ કરી શકો છો.
  11. થઈ ગયું પર ક્લિક કરો.

    It usually takes a few minutes for ads to appear on the page but occasionally it can take up to an hour.

તમારા AMP જાહેરાતના યુનિટના કાર્યપ્રદર્શનને ટ્રૅક કરો

તમારા AMP જાહેરાતના યુનિટના કાર્યપ્રદર્શનને ટ્રૅક કરવા માટે કન્ટેન્ટની સરખામણીનો રિપોર્ટ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1420990762896993562
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false