નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

ફીડમાંની જાહેરાત વિશે સામાન્ય પ્રશ્નો

નીચે ફીડમાંની મૂળ જાહેરાતો વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો આપેલા છે:

બધું મોટું કરો  બધું નાનું કરો
હું મારા પેજ પર કેટલી ફીડમાંની જાહેરાતો મૂકી શકું?
જ્યાં સુધી તમારી જાહેરાતોની સંખ્યા તમારા કન્ટેન્ટની સંખ્યા વટાવતી નથી, ત્યાં સુધી તમે તમારા પેજ પર તમને જોઈએ તેટલી ફીડમાંની જાહેરાતો (અને/અથવા અન્ય પ્રકારની જાહેરાતો) મૂકી શકો છો. અમારી ઇન્વેન્ટરીના મૂલ્યની પૉલિસી વિશે વધુ જાણો.
શું "ફીડ"નો અર્થ RSS ફીડ થાય છે?
ના, ફીડમાંની જાહેરાતોના હેતુઓ માટે, "ફીડ" વેબ સિંડિકેશન ફીડ જેમ કે RSSનો સંદર્ભ આપતું નથી. વધુ માહિતી માટે, આ જુઓ: ફીડ શું છે?
જો ફીડ ડેસ્કટૉપની સરખામણીમાં મોબાઇલ પર અલગ દેખાય, તો મારે શું કરવું જોઈએ?
ફીડમાંની જાહેરાતો રિસ્પૉન્સિવ હોય છે જેનો અર્થ એ થાય કે તે તેના કદની ગોઠવણી અને તે જે ડિવાઇસ પર દેખાઈ રહી છે તેના માટે જાહેરાત સેટિંગ ઑટોમૅટિક રીતે કરી લે છે. તેમ છતાં, જો ડેસ્કટૉપની સરખામણીમાં તમારા મોબાઇલ પર તમારા ફીડની શૈલીઓ અલગ હોય, તો તમે દરેક સ્ક્રીન કદ માટે એક એમ અલગ-અલગ ફીડમાંની જાહેરાતો બનાવો.
હું એક ફીડમાં કેટલી ફીડમાંની જાહેરાતો મૂકી શકું?
તમે તમારા ફીડમાં એક કરતાં વધુ ફીડમાંની જાહેરાતો મૂકી શકો છો, પણ અમે તમને પ્રત્યેક જાહેરાત વચ્ચે ઓછામાં ઓછા ત્રણ કન્ટેન્ટ બ્લૉક રાખવાનો સુઝાવ આપીએ છીએ. જો તમે તમારા ફીડમાં એક કરતાં વધુ જાહેરાતો મૂકવા માગતા હો, તો તમે કાંતો એકથી વધુ ફીડમાંની જાહેરાતો બનાવો અથવા તો તમારા ફીડમાં ફીડમાંની જાહેરાતનો એકથી વધુ વખત સમાન કોડ બનાવો.
હું મારી ફીડમાંની છબીઓનું કદ કેવી રીતે શોધી શકું?
તમે તમારી છબીઓના કદ વિશે જાણવા માટે તમારા બ્રાઉઝરના ડેવલપર ટૂલનો ઉપયોગ કરી શકો છો. વધુ માહિતી માટે આ જુઓ: તમારા ફીડમાં છબીઓનું કદ કેવી રીતે નક્કી કરવું.
AdSense મારી ફીડમાંની જાહેરાતની પહોળાઈની ગણતરી કેવી કરે છે?
ફીડમાંની જાહેરાતની પહોળાઈ હંમેશાં તેની અંદરના ફીડ કન્ટેનરના બરાબર હોય છે.
AdSense મારી ફીડમાંની જાહેરાતની ઊંચાઈની ગણતરી કેવી કરે છે?
જાહેરાતના તમામ ઘટકો ઉપલબ્ધ સ્પેસમાં સારી રીતે બંધ બેસે છે તેની ખાતરી કરવા માટે, AdSense દ્વારા ફીડમાંની જાહેરાતની ઊંચાઈની ગોઠવણી ઑટોમૅટિક રીતે કરવામાં આવે છે.
શું ફીડમાંની જાહેરાતોના કદ સંબંધિત કોઈ મર્યાદા છે?
કદ માટે એક મર્યાદા છે: તમારી ફીડમાંની જાહેરાતની પહોળાઈ ઓછામાં ઓછી 250 પિક્સેલ હોવી આવશ્યક છે.
કેટલીક વખત ફીડમાંની જાહેરાતોને બદલે શા માટે પ્રદર્શન જાહેરાતો દેખાય છે?
તમે તમારા ફીડમાંની જાહેરાતના યુનિટની અંદર પ્રદર્શન જાહેરાતો બતાવવાનું પણ પસંદ કરી શકો છો. બન્ને પ્રકારની જાહેરાતો પસંદ કરવાથી તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. તમે તમારા ફીડમાંની જાહેરાતના સેટિંગના "વૈશ્વિક વિકલ્પો"માં આ વિકલ્પને બંધ કરી શકો છો.
શું હું જાહેરાત રિવ્યૂ કેન્દ્રમાં ફીડમાંની જાહેરાતોને રિવ્યૂ કરી શકું?
હા. તેમ છતાં, ફીડમાંની જાહેરાતો કન્ટેન્ટ મુજબની જાહેરાતો હોવાને કારણે તે જાહેરાત રિવ્યૂ કેન્દ્રમાં માનક રેન્ડરિંગ સાથે પ્રદર્શિત થશે અને તે તમારી સાઇટ પર જેવી દેખાય એવી હશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15300068471491009193
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false