નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

બ્લૉક કરવા માટેના નિયંત્રણોના પ્રયોગો વિશે

જાહેરાત બ્લૉક કરવા માટે નીચે જણાવ્યા મુજબ બ્લૉક કરવા માટેના નિયંત્રણો પર પ્રયોગો ઉપલબ્ધ છે:

નોંધ: તમે એક સમયે બ્લૉક કરવા માટેના નિયંત્રણોનો માત્ર કોઈ એક પ્રયોગ જ ચલાવી શકો છો.

બ્લૉક કરવા માટેના નિયંત્રણો પર પ્રયોગ બનાવવા

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. પહેલાં ઑપ્ટિમાઇઝેશન, પછી પ્રયોગો પર ક્લિક કરો.
  3. If you have other experiments running, click New experiment.
  4. "બ્લૉક કરવા માટેના નિયંત્રણો" કાર્ડમાં, પ્રયોગ બનાવો પર ક્લિક કરો.
  5. તમારા પ્રયોગને કોઈ નામ આપો.
  6. ડ્રૉપ-ડાઉનમાંથી, તમે જે પ્રયોગ સંબંધિત સેટિંગનું પરીક્ષણ કરવા માગતા હો, તે પસંદ કરો. (દા.ત., "જાહેરાતની સંવેદનશીલ કૅટેગરી").
  7. ઉમેરો પર ક્લિક કરો.
  8. આગલી ખુલનારી વિન્ડોમાં, તમે તમારા પ્રયોગમાં જેની સરખામણી કરવા માગતા હો, તે દરેક કૅટેગરી અથવા જાહેરાત સેવા નાપસંદ કરવાના વિકલ્પની બાજુમાં મંજૂર કે બ્લૉક કરેલી પર ક્લિક કરો.
  9. થઈ ગયું પર ક્લિક કરો.
  10. Google તમારા માટે કોઈ વિજેતાની પસંદગી કરી શકે કે નહીં, એ નક્કી કરતી પસંદગી પસંદ કરો. તમારો પ્રયોગ પૂરો થઈ ગયા પછી Google વિજેતા સેટિંગ ઑટોમૅટિક રીતે લાગુ કરશે.
  11. બનાવો પર ક્લિક કરો. તમારો પ્રયોગ હવે “ચાલુ છે” સ્ટેટસ પર આગળ વધશે અને અમે ડેટા એકત્રીકરણ કરવાનું શરૂ કરીશું.
નોંધ: તમારે તમારા પ્રયોગના પ્રારંભિક પરિણામો જોવા માટે, કદાચ થોડા દિવસોની રાહ જોવી જરૂરી હોઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2648166385366071622
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false