નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટની શરૂઆત કરો

હોમ: તમારા એકાઉન્ટનું નિરીક્ષણ કરો અને તેને મેનેજ કરો

તમારા AdSense એકાઉન્ટના હોમપેજ વિશે વધુ જાણો

જ્યારે તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરશો, ત્યારે પહેલી વાત જે તમારા ધ્યાનમાં આવશે તે છે હોમ પેજ, જે તમને તમારી અંદાજીત અને કુલ કમાણી તથા તમારા એકાઉન્ટના પર્ફોર્મન્સનો ઓવરવ્યૂ આપે છે. જો અમે ભાળ મેળવીએ કે તમારી સાઇટ AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરતી નથી તો તમારી સહાય માટે હોમ પેજ જ એ જગ્યા છે જ્યાં અમે તમને ઘોષણાઓ અને મહત્ત્વપૂર્ણ મેસેજ તેમજ પૉલિસી નોટિફિકેશન બતાવીશું.

મટિરિયલ ડિઝાઇનમાં AdSenseના નવા બીટા વર્ઝનનું ઉદાહરણ.

હોમપેજની હાઇલાઇટ

તમારા એકાઉન્ટનો ડિફૉલ્ટ વ્યૂ હોમ પેજ છે, જેમાં કમાણી અને પર્ફોર્મન્સની મૂળભૂત માહિતી હોય છે:
  • કમાણીની માહિતી: "અંદાજીત કમાણી" વિભાગમાં તમે આજના દિવસની હમણાં સુધીની, ગઈકાલની, અત્યાર સુધીના મહિનાની અને ગયા મહિનાની તમારી અંદાજીત કમાણી ઝડપથી જોઈ શકશો. "બૅલેન્સ" વિભાગમાં તમે તમારી ન ચુકવાયેલી કમાણી અને તમારી તાજેતરની ચુકવણી જોઈ શકશો. તમારી કમાણીની માહિતી વિશે વધુ જાણો. 
  • માહિતી આપતા કાર્ડ: તમારા હોમપેજના પર્ફોર્મન્સની માહિતીની ગોઠવણી ક્રિયાપ્રતિક્રિયાત્મક કાર્ડમાં કરવામાં આવે છે:
    • તમે તમારા મનપસંદ કાર્ડને સ્ટ્રીમમાં સૌથી ઉપર Pin પિન કરી શકો છો અને તમારા પિન કરેલા કાર્ડને ફરીથી ગોઠવી શકો છો, જેથી સંબંધિત માહિતી એ જ જગ્યાએ મળે, જ્યાં એની જરૂર હોય.
    • તમે રિપોર્ટ જુઓ પર ક્લિક કરીને કાર્ડ પરનો ડેટા બતાવતા કામગીરીના રિપોર્ટ પર નૅવિગેટ કરી શકો છો.
    • તમે કોઈપણ કાર્ડમાં વધુ વધુ પર ક્લિક કરીને સહાય મેળવી શકો છો અથવા પ્રતિસાદ મોકલી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16949461358271573689
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false