નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

હોમપેજ પરના રિપોર્ટ: તમારી કમાણી વિશે જાણો

તમારી અંદાજીત કમાણી, તમારી છેલ્લી ચુકવણી અને તમારું હાલનું બૅલેન્સ ચેક કરવા તમારા AdSense હોમપેજની મુલાકાત લો. #estimatedearnings #finalizedearnings

તમારા AdSense એકાઉન્ટમાંના રિપોર્ટનો હેતુ એ અંદાજો આપવાનો હોય છે કે તમને તમારા એકાઉન્ટની હાલની પ્રવૃત્તિમાંથી લગભગ કેટલી કમાણી થવાની છે. જોકે, આ રિપોર્ટને કારણે તમારી કુલ કમાણીની જાણ થતી નથી. તમને અંતે ચુકવવામાં આવતી રકમ પર ઘણા પરિબળો અસર કરી શકે છે. તમારી કમાણી નક્કી થઈ જાય, પછી તેને તમારા "વ્યવહારો"ના પેજ પર પોસ્ટ કરવામાં આવે છે. અમાન્ય ક્લિક કે છાપમાંથી કોઈ આવક થઈ હોવાનું જણાય તો જ્યાં યોગ્ય અને શક્ય હોય ત્યાં, જેમના પર તેની અસર થઈ હોય એવા જાહેરાતકર્તાઓને રિફંડ કરવામાં આવે છે. જો તમારું એકાઉન્ટ અમાન્ય પ્રવૃત્તિ માટે બંધ કરવામાં આવ્યું હોય, તો તમે ચુકવણી મેળવી શકશો નહીં અને જ્યાં યોગ્ય અને શક્ય હોય ત્યાં, અમે એવા જાહેરાતકર્તાઓના એકાઉન્ટમાં આવક રિફંડ કરીશું, જેમના પર તેની અસર થઈ હોય.

ટિપ: માર્ચ 2022થી શરૂ થઈને આગામી થોડા મહિનામાં સાર્વજનિક રિલીઝ થવાની સાથે, YouTubeની કમાણી માટે AdSenseમાં અલગ હોમપેજ અને ચુકવણી એકાઉન્ટ હશે. YouTube હોમપેજ અને ચુકવણી એકાઉન્ટ વિશે વધુ જાણો.

તમારા હોમપેજ પર કમાણી વિશે

તમારા એકાઉન્ટના હોમપેજ પર, અમે નીચેની માહિતી બતાવીએ છીએ:

  • અંદાજીત કમાણી: તમારી આજની, ગઇકાલની, આ મહિનાની અત્યાર સુધીની અને છેલ્લા મહિનાની હાલની એકાઉન્ટ પ્રવૃત્તિમાંથી લગભગ કેટલી કમાણી થવાની છે તેનો અંદાજો.
  • બૅલેન્સ: આ વિભાગ કમાણીના બે લેવલ બતાવે છે:
    • તમારી જે કમાણી હજી સુધી ચુકવવામાં આવી નથી તેનું હાલનુ બૅલેન્સ. આ બૅલેન્સ તમે મેળવેલી ચુકવણીની કુલ રકમ બતાવતું ન હોય તેવું બની શકે છે. Google જરૂરત પ્રમાણે રકમમાં વધ-ઘટ કરે તેવું બની શકે છે, જેમાં પૂર્ણાંક પછીની વિસંગત રકમમાં ફેરફાર, એવી કોઈ અમાન્ય પ્રવૃત્તિ કે જેના માટે તમારી કમાણીમાં વધ-ઘટ કરવી જરૂરી હોય અથવા મહિનાના અંતે થનારી અન્ય ક્રેડિટનો સમાવેશ થાય છે.
    • તમારી સૌથી તાજેતરની ચુકવણી.

કમાણીમાં જરૂરી વધ-ઘટ કરવા વિશે

અમે અમાન્ય છાપ કે અમાન્ય ક્લિક માટે, તમારી અંદાજિત કે કુલ કમાણીમાં જરૂરી કપાત કરીએ તેવું બની શકે છે, જેનો એ અર્થ છે કે અમે તમારા ચુકવણીપાત્ર બૅલેન્સમાંથી કમાણીનો અમુક ભાગ કાઢી નાખી શકીએ છીએ. ટ્રાફિક સૉર્સ અથવા જાહેરાતના અમલીકરણ સંબંધિત સમસ્યાઓને કારણે અમાન્ય પ્રવૃત્તિ થઈ શકે છે. અમે સુઝાવ આપીએ છીએ કે વધુ માહિતી માટે તમે AdSense પૉલિસીઓ: શીખાઉ માટે માર્ગદર્શિકા અને અમાન્ય પ્રવૃત્તિ રોકવા માટેની ટિપનો રિવ્યૂ કરો.

પ્રકાશકની સાઇટ પર જાહેરાત આપનારા કોઈ જાહેરાતકર્તા જો ચુકવણી કરી શકે નહીં, તો આવા કિસ્સામાં અમે પ્રકાશકની કમાણીમાં જરૂરી વધ-ઘટ કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ.

અમાન્ય પ્રવૃત્તિ શોધવાની અમારી સિસ્ટમની અખંડિતતાને જાળવી રાખવા અને સિસ્ટમને અવરોધતા વપરાશકર્તાઓને રોકવા માટે, અમે દિવસ દીઠ કે ચૅનલ દીઠ કેટલી રકમની વધ-ઘટ કરવામાં આવી તેની વિગતો આપી શકતા નથી. કૃપા કરીને નોંધો કે જાહેરાતકર્તાઓ, પ્રકાશકો અને વપરાશકર્તાઓ માટે અમારા AdSenseની સાઇટના નેટવર્કને સલામત બનાવવા તેમજ તેમના માટે ઉપયોગી વાતાવરણ નિર્માણ કરવા, અમે અમાન્ય પ્રવૃત્તિ સામે આ સુરક્ષા પ્રણાલી અમલમાં મૂકી છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7127069188546436805
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false