નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સાઇટનો ઍક્સેસ

લૉગ ઇન-સંરક્ષિત પેજ પર ડિસ્પ્લે જાહેરાતો

તમારું એકાઉન્ટ સક્રિય થઈ જાય તે પછી તમે ક્રૉલર માટે લૉગ ઇનની સુવિધા બનાવીને, લૉગ ઇન પાછળના, તમારી સાઇટના પેજ પર Google જાહેરાતો બતાવી શકો છો. આમ કરવાથી AdSense જાહેરાતોના ક્રૉલરને તમારી સાઇટની મુલાકાત લેવા અને જાહેરાતો ડિલિવર કરવા માટેનો ઍક્સેસ મળશે.

તમારે તમારી સાઇટ માટે લૉગ ઇન વિગતો આપવી અને Search કન્સોલનો ઉપયોગ કરીને તમારી સાઇટની ચકાસણી કરવી જરૂરી રહેશે.

આ પગલાંને અનુસરો.

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. Click Access and authorization, then click Crawler access.
  4. "ક્રૉલરનો ઍક્સેસ" વિભાગમાં, લૉગ ઇન વિગતો ઉમેરો પર ક્લિક કરો.
  5. "લૉગ ઇનની માહિતી" વિભાગમાં, લૉગ ઇનની એ વિગતો આપો કે જેનો ઉપયોગ તમારી સાઇટ ઍક્સેસ કરવા માટે અમારું ક્રૉલર કરશે:
    • પ્રતિબંધિત ડિરેક્ટરી અથવા URL: URL કે જેને ઍક્સેસ કરવાથી અમારા ક્રૉલરને બ્લૉક કરવામાં આવ્યું છે.
    • લૉગ ઇન માટેનું URL: સાઇન ઇન કરવા માટે અમારા ક્રૉલરે જેની મુલાકાત લેવી જોઈએ તે URL.
    • લૉગ ઇનની પદ્ધતિ: લૉગ ઇન કરતા વપરાશકર્તાઓને પ્રમાણિત કરવા માટે તમારી સાઇટ જે પદ્ધતિનો ઉપયોગ કરે છે. POST અને GET એ પ્રમાણીકરણની સામાન્ય પદ્ધતિઓ છે.
    • લૉગ ઇન પેરામીટર: સાઇન ઇન કરવા માટે અમારું ક્રૉલર ઉપયોગ કરશે તે લૉગ ઇન વિગતો (ઉદાહરણ તરીકે, તમારી સાઇટના વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ). GET અને POST પદ્ધતિઓ માટે, URL પેરામીટરની કી/વેલ્યૂની એવી જોડીઓ દાખલ કરો કે જેથી તમારું સર્વર લૉગ ઇન કરેલા ઍક્સેસ માટે કુકી પરત કરશે. જો તમે વધારાના પેરામીટર ઉમેરવા માગતા હો, તો + અન્ય પેરામીટર ઉમેરો પર ક્લિક કરો.
  6. લૉગ ઇન ઉમેરો પર ક્લિક કરો.
  7. તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને Search કન્સોલમાં સાઇન ઇન કરો. તમે Search કન્સોલમાં કરેલો કોઈપણ ફેરફાર તમારા AdSense એકાઉન્ટમાં પ્રદર્શિત થાય તે માટે એ જરૂરી છે કે તમે તમારે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં હો.
  8. તમારી સાઇટને તમારા Search કન્સોલ એકાઉન્ટમાં ઉમેરો. ખાતરી કરો કે તમે એવી સાઇટ ઉમેરો છો કે જેને ઍક્સેસ કરવાની મંજૂરી તમે અમારા ક્રૉલરને આપવા માગો છો.

    તમે તમારી સાઇટની ચકાસણી કરી લો તે પછી તમે આપેલી લૉગ ઇન વિગતો AdSense ક્રૉલરને તમારી સાઇટ પર જવાની અને જાહેરાતો આપવાની મંજૂરી આપશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18257105422348774211
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false