નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

તમારી AdSenseની સાઇન-ઇન માહિતી બદલવા વિશે

તમે તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માટે ઉપયોગ કરો છો, તે માહિતીને તમે ઘણી બધી રીતે બદલી શકો છો.

નોંધ: તમારો પાસવર્ડ કે લૉગ ઇન ઇમેઇલ ઍડ્રેસ બદલવાથી, Googleની તમારી અન્ય પ્રોડક્ટમાં સાઇન ઇન કરવાની તમારી રીત પર પણ અસર થાય છે.

જો તમને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવામાં સમસ્યા આવી રહી હોય, તો અમારું લૉગ ઇન માટેનું સમસ્યાનિવારક અજમાવી જુઓ.

તમારો પાસવર્ડ બદલો

તમારા AdSense એકાઉન્ટમાંથી તમારો પાસવર્ડ બદલવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. પહેલાં સેટિંગ, પછી વ્યક્તિગત સેટિંગ પર ક્લિક કરો.
  4. "લૉગ ઇન ઇમેઇલ" વિભાગમાં, Google એકાઉન્ટમાં પાસવર્ડમાં ફેરફાર કરો પર ક્લિક કરો.

    તમારું Google એકાઉન્ટ પેજ ખુલશે.

  5. તમારા Google એકાઉન્ટમાં તમારો પાસવર્ડ બદલવા કે રીસેટ કરવા માટે, આ પગલાં અનુસરો.

તમારું ઇમેઇલ ઍડ્રેસ બદલો

તમે આ ઘણી બધી રીતે કરી શકો છો:

તમારા Google એકાઉન્ટ પરનું ઇમેઇલ ઍડ્રેસ બદલો

તમે AdSenseને ઍક્સેસ કરવા માટે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તેમાં ફેરફાર કરીને તમે તમારું ઇમેઇલ ઍડ્રેસ બદલી શકો છો. આ માત્ર Gmail સિવાયના ઍડ્રેસ માટે ઉપલબ્ધ છે. તમારા Google એકાઉન્ટ માટેનું ઇમેઇલ ઍડ્રેસ બદલવા માટે, આ પગલાં અનુસરો.

તમારા Google એકાઉન્ટમાં કોઈ વૈકલ્પિક ઇમેઇલ ઍડ્રેસ ઉમેરો

તમે અન્ય કોઈ Google એકાઉન્ટ કે Gmail એકાઉન્ટ પર પહેલેથી જ પ્રાથમિક ઇમેઇલ ઍડ્રેસ ન હોય એવું કોઈ ઇમેઇલ ઍડ્રેસ ઉમેરી શકો છો. વૈકલ્પિક ઇમેઇલ ઍડ્રેસની કામ કરવાની રીત લગભગ તમારા પ્રાથમિક ઇમેઇલ ઍડ્રેસના જેવી જ હોય છે -- અન્ય બાબતો સાથે, સાઇન ઇન કરવા અને નોટિફિકેશન મેળવવા, તમે વૈકલ્પિક ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરી શકો છો.

કોઈ વૈકલ્પિક ઇમેઇલ ઍડ્રેસ ઉમેરવા માટે, આ પગલાં અનુસરો.

તમારા AdSense સાઇન-ઇન તરીકે કોઈ અલગ Google એકાઉન્ટને સાંકળો

જો તમે તમારા AdSense એકાઉન્ટ માટે ઍડમિનિસ્ટ્રેટર ઍક્સેસ ધરાવતા હો, તો તમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા Google એકાઉન્ટને બદલી શકો છો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં કોઈ નવા વપરાશકર્તાને ઉમેરો અને પછી "ઍડમિનિસ્ટ્રેટર"માં વપરાશકર્તાના ઍક્સેસ લેવલને બદલો.
  2. તમારા AdSense એકાઉન્ટમાં નવા ઍડમિનિસ્ટ્રેટર તરીકે સાઇન ઇન કરો.
  3. તમારા ઑરિજિનલ Google એકાઉન્ટને કાઢી નાખો. તમારા એકાઉન્ટમાંથી કોઈ વપરાશકર્તાને કાઢી નાખવાની રીત વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8542573532611966840
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false