નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

AdSense Privacy Sandbox સંબંધિત પરીક્ષણ અપડેટ

12 ડિસેમ્બર, 2023ના રોજ પબ્લિશ કરાયેલી

બૅકગ્રાઉન્ડ

યુકે કૉમ્પિટિશન ઍન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) પ્રત્યે Googleની પ્રતિબદ્ધતાઓના ભાગ તરીકે, AdSense સહિતના Googleના જાહેરાતો માટેના પ્લૅટફૉર્મ Privacy Sandbox APIs અને ત્રીજા પક્ષની કુકી વિના ઑનલાઇન જાહેરાતના ઉપયોગના મુખ્ય કેસને સપોર્ટ કરતા પ્રાઇવસી જાળવી રાખતા અન્ય સિગ્નલની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે પ્રયોગો ડિઝાઇન કરવા અને હાથ ધરવા માટે CMAના નિરીક્ષણ હેઠળ કાર કરે છે.

Chrome દ્વારા સરળ બનાવેલા પરીક્ષણના ભાગ તરીકે, Chrome બે પરીક્ષણ મોડ પ્રદાન કરી રહ્યું છે જે ત્રીજા પક્ષની કુકી વિના સાઇટની વર્તણૂક અને કાર્ય કેવી રીતે કામ કરે છે તે પ્રીવ્યૂ કરવાની સાઇટને મંજૂરી આપે છે.

  • મોડ A: Q4 2023માં,Privacy Sandboxનું પરીક્ષણ કરતા AdTech પ્રદાતાઓ Chrome બ્રાઉઝરના સબસેટ પર સાતત્યપૂર્ણ લેબલ પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકે છે. AdSense સક્રિય રીતે આ મોડમાં પરીક્ષણ કરી રહ્યું છે.
  • મોડ B: Q1 2024માં, Chrome તેના 1 ટકા ટ્રાફિક પર વૈશ્વિક સ્તરે ત્રીજા પક્ષની કુકી બંધ કરશે. Mode Bનો ઉપયોગ કરીને, AdSense ત્રીજા પક્ષની કુકીને કાયમ માટે બંધ કરવાની અસરનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષણ હાથ ધરશે અને Q2 2024માં તેના પરિણામોની જાણ CMAને કરશે.

બન્ને મોડ ઓછામાં ઓછા Q2 2024 સુધી ચાલુ રહેશે. તે ઉપરાંત, જ્યારે મોડ B (Chromeના 1 ટકા ટ્રાફિક માટે)માં ત્રીજા પક્ષની કુકી બંધ કરવામાં આવશે, ત્યારે તે ત્રીજા પક્ષની કુકી બંધ કરવાના સંપૂર્ણ સમયગાળા દરમિયાન બંધ રહેશે.

મોડ B પરીક્ષણનું પ્રાથમિક લક્ષ્ય ત્રીજા પક્ષની કુકી કાયમ માટે બંધ કરવાની અસર અને Privacy Sandbox ટેક્નોલોજીની અસરકારકતાને સંખ્યાત્મક રીતે સમજવાનું છે.

પરીક્ષણની ડિઝાઇન

મોડ B પરીક્ષણના સેટઅપમાં, ટ્રાફિકને CMA દ્વારા સુઝાવ અપાયા અનુસાર ત્રણ ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવે છે.

પરીક્ષણના પરિણામોથી શું અપેક્ષા રાખવી જોઈએ?

પરીક્ષણ Privacy Sandbox સંબંધિત APIsની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં અને કૉમ્પિટિશન ઍન્ડ માર્કેટ્સ ઓથોરિટી Chrome તથા ઉદ્યોગ સાથે અમારા તારણો શેર કરવામાં અમારી સહાય કરશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પરીક્ષણના પરિણામો CMA સાથે એપ્રિલ 2024માં શેર કરવામાં આવશે.

અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પરીક્ષણના પરિણામો ત્રીજા પક્ષની કુકી વિના અપેક્ષિત પર્ફોર્મન્સનું વહેલા સૂચક સાબિત થશે. અમે આને બેઝલાઇન તરીકે ગણીશું કારણ કે અમે અપેક્ષા રાખીએ છીએ કે Privacy Sandbox અપનાવવામાં, તેને ઑપ્ટિમાઇઝ કરવામાં અને તેના કવરેજમાં વધારાને પગલે પર્ફોર્મન્સ સુધરશે અને ઇકોસિસ્ટમ ત્રીજા પક્ષની કુકી કાયમ માટે બંધ કરવા માટે તૈયાર થઈ રહી હોવાથી પ્રાઇવસી કેન્દ્રીત અન્ય ટેક્નોલોજીમાં સુધારો થશે.

આ પરીક્ષણના ભાગ તરીકે પબ્લિશર દ્વારા અન્ય કોઈ પગલું લેવાની જરૂર છે?

આ પરીક્ષણના ભાગ તરીકે પબ્લિશર દ્વારા કોઈ પગલું લેવાની જરૂર નથી. AdSense પરીક્ષણ હાથ ધરવા માટે સીધા Chrome, સહભાગી SSPs અને DSPs અને CMA સાથે કામ કરી રહ્યું છે.

શું પબ્લિશર આ પરીક્ષણમાં ભાગ લેવાનું નાપસંદ કરી શકે છે?

પબ્લિશર Chromeની પરવાનગીઓ સંબંધિત પૉલિસીઓનો ઉપયોગ કરીને સુરક્ષિત ઑડિયન્સ અથવા વિષયો APIમાંથી નાપસંદ કરી શકે છે. જો કે, પબ્લિશર જાહેરાત ઉપયોગના કેસ માટે Chrome દ્વારા સરળ બનાવેલા પરીક્ષણમાં ભાગ લેવાનું નાપસંદ કરી શકતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3617665933618798948
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false