નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

ટ્રાફિક એક્સચેંજ પ્રોગ્રામ વિશે

જો કે ટ્રાફિક એક્સચેંજ સેવાઓને કારણે તમારી સાઇટ ટ્રાફિક મેળવી શકે છે, તો પણ અમે તેનો ઉપયોગ કરવાનો સુઝાવ આપતા નથી. કારણ કે આને લીધે અમાન્ય ક્લિક અથવા છાપ પરિણમી શકે છે તેમજ તમારા એકાઉન્ટને બંધ કરવામાં આવી શકે છે.

AdSense પ્રોગ્રામ પૉલિસીમાં ક્લિક કરીને કમાઓ, સર્ફ કરવા માટે ચુકવણી, ઑટો સર્ફ અને ક્લિક એક્સચેંજ જેવી ત્રીજા પક્ષની સેવાઓ સહિત કોઈપણ રીતથી કૃત્રિમ રીતે જાહેરાતની છાપ અથવા ક્લિક જનરેટ કરવા પર ચુસ્ત પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે. આ પ્રોગ્રામ દ્વારા વપરાશકર્તાઓને પેજ જોવા અથવા જાહેરાતો પર ક્લિક કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, જે પ્રવૃત્તિ અમારા જાહેરાતકર્તાઓ માટે લાભદાયી નથી.

તમારી સાઇટનો ટ્રાફિક વધારવા માટે, ત્રીજા પક્ષના સાધનો અથવા સેવાઓનો ઉપયોગ ન કરવાની અમે સલાહ આપીએ છીએ, જેના પરિણામે અમાન્ય પ્રવૃત્તિ ઉદ્દભવી શકે છે અને તમારા એકાઉન્ટને બંધ કરવામાં આવી શકે છે. અમે સમજીએ છીએ કે તમે કોઈ ચોક્કસ સેવા વિશે ઘણા પ્રશ્નો ધરાવતા હોઈ શકો છો અને તેના ઉપયોગથી અમાન્ય છાપ અથવા ક્લિકના નિર્માણ વિશેની સંભાવના જાણવા ઇચ્છતા હોઈ શકો છો. જો કે કૃપા કરીને સમજો કે અમે કોઈપણ ત્રીજા પક્ષની ચોક્કસ સેવા વિશે કૉમેન્ટ ન કરી શકીએ.

જો તમે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન થાય તે રીતે તમારી સાઇટ પર ટ્રાફિક વધારવાની રીત વિશે સૂચનો મેળવવા માગતા હો, તો તમારી સાઇટ પર ટ્રાફિક વધારવાની અમારી ટિપ વિશે વાંચો. તમારા એકાઉન્ટને સારી સ્થિતિમાં જાળવવા વિશે વધુ માર્ગદર્શન મેળવવા માટે, AdSenseની પૉલિસીઓ માટે નવોદિતની ગાઇડ અને Google Web Search માટેની સ્પામ પૉલિસીઓનો રિવ્યૂ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13528769643004735173
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false