નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

"(જાહેરાતની મેળ ન ખાતી વિંનંતીઓ)" મારા રિપોર્ટમાં બતાવવામાં આવે છે

જ્યારે પણ તમારી સાઇટ કોઈ જાહેરાત આપવાની વિનંતી કરે, ત્યારે જો કોઈ જાહેરાત પરત ન પણ મળે તો પણ તેને જાહેરાતની વિનંતી ગણવામાં આવે છે. જો તમારું કવરેજ 100% ન હોય, તો તમારી પાસે જાહેરાતની વિનંતીઓની સંખ્યા, મેળ ખાતી વિનંતીઓ (જાહેરાતો જે પરત મળે છે અને તમારી સાઇટ પર બતાવવામાં આવે છે)ની સંખ્યા કરતાં વધુ હશે, જેના પરિણામે મેળ ન ખાતી કેટલીક વિનંતીઓ જોવા મળશે.

કેટલાક રિપોર્ટમાં એવી કૉલમ હોય છે કે જે માત્ર મેળ ખાતી વિનંતીઓ માટે જ મહત્ત્વની છે. ઉદાહરણ તરીકે, લક્ષ્યીકરણના પ્રકાર રિપોર્ટ બતાવે છે કે તમારી સાઇટ પર બતાવેલી જાહેરાતોને કેવી રીતે લક્ષ્યાંકિત કરવામાં આવી છે. જ્યારે જાહેરાતની વિનંતીનો કોઈ મેળ ન મળે, ત્યારે ધ્યાનમાં લેવા માટે કોઈ જાહેરાત હોતી નથી, તેથી વિનંતીના લક્ષ્યીકરણનો કોઈ પ્રકાર હોતો નથી. આ કારણે મેળ ન ખાતી વિનંતીઓ અલગ પંક્તિમાં બતાવવામાં આવે છે.

રિપોર્ટમાંની મેળ ન ખાતી વિનંતીઓનું ઉદાહરણ

  • વપરાશકર્તા તમારી સાઇટની મુલાકાત લે છે, જે 3 જાહેરાત યુનિટ ધરાવે છે. જેમ પેજ રેન્ડર થતું જાય, તેમ તે જાહેરાતની 3 વિનંતી મોકલે છે.
  • અમે માત્ર 2 જાહેરાત પરત મોકલીએ છીએ (કારણ કે, આ ઉદાહરણમાં, તમે 1 જાહેરાત યુનિટ માટે તમામ સંબંધિત જાહેરાતો બ્લૉક કરી છે).
  • તમારા 'લક્ષ્યીકરણના પ્રકારો' રિપોર્ટ માટે જાહેરાતની વિનંતીનું મેટ્રિક જોતી વખતે, તમને આ દેખાશે:
    • સાંદર્ભિક: 1 જાહેરાતની વિનંતી
    • સ્થાન નિયોજન: 1 જાહેરાતની વિનંતી
    • (જાહેરાતની મેળ ન ખાતી વિનંતીઓ): 1 જાહેરાતની વિનંતીઓ

આ કિસ્સામાં, સાંદર્ભિક જાહેરાતોની તુલનામાં સ્થાન નિયોજનવાળી જાહેરાતો માટે તમારી સાઇટના કાર્યપ્રદર્શનનું વિશ્લેષણ કરતી વખતે તમે મેળ ન ખાતી વિનંતીઓને અલગ રાખશો કારણ કે, ફરીથી, મેળ ન ખાતી વિનંતીઓનું આ બેમાંથી એકપણ રીતે વર્ગીકરણ કરી શકાતું નથી.

કયા રિપોર્ટમાં જાહેરાતની મેળ ન ખાતી વિનંતીઓનું મેટ્રિક શામેલ હોય છે?

તમે આ મેળ ન ખાતી વિનંતીઓને આ રિપોર્ટમાં જોવાની અપેક્ષા રાખી શકો છો:

  • જાહેરાતના પ્રકારો
  • લક્ષ્યીકરણના પ્રકારો
  • બિડના પ્રકારો
  • જાહેરાત યુનિટ
  • જાહેરાતનું કદ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11116365695484532288
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false