નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

પૉલિસી કેન્દ્રના સામાન્ય પ્રશ્નો

પૉલિસી કેન્દ્ર વિશે સૌથી વધુ વખત પૂછવામાં આવતા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો નીચે મુજબ છે.

પૉલિસી સંબંધિત 'સમસ્યા ઉકેલો'ના સ્ટેટસની વિગતોને આધારે મેં મારી સાઇટમાં નિરાકરણ કર્યું છે. મને મારા પૉલિસી કેન્દ્રમાં હજી પણ સમસ્યા ઉકેલોનું સ્ટેટસ શા માટે દેખાઈ રહ્યું છે?

સમસ્યા ઉકેલોનું સ્ટેટસ કાઢી નાખવામાં આવે તે પહેલાં તમારે તમારી સાઇટના રિવ્યૂની વિનંતી કરવી જરૂરી રહેશે. રિવ્યૂ માટે વિનંતી કરવા આ પગલાં અનુસરો.

જો પૉલિસી કેન્દ્રમાં કોઈ સાઇટ માટે પૉલિસી સંબંધિત સમસ્યા ઉકેલોનું સ્ટેટસ દેખાતું ન હોય, તો શું તેનો અર્થ થાય છે કે તે સાઇટ પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરે છે?

એવું જરૂરી નથી. અમારી રિવ્યૂની પ્રક્રિયાઓ દરમિયાન એક કે તેથી વધુ પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોવા તરીકેની ભાળ મળી હોય, એવી સાઇટ પૉલિસી કેન્દ્રમાં બતાવવામાં આવે છે. આમ તો આ પ્રક્રિયાઓને બહેતર બનાવવા માટે અમે સતત કામ કરી રહ્યાં છીએ, આમ છતાં તેમાં દરેક સમસ્યાની ભાળ મળી શકતી નથી. જો અમને અન્ય કોઈ રીતે સમસ્યાની ભાળ મળશે, તો અમે તમને પૉલિસી કેન્દ્રની બહાર પણ તેના વિશે નોટિફિકેશન આપી શકીએ છીએ.

શું પૉલિસી કેન્દ્રમાં Google પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા જોવા મળેલી તમામ સાઇટ બતાવવામાં આવે છે?

ના. પૉલિસી કેન્દ્રમાં પૉલિસીઓનું ઉલ્લંઘન કરનારી એવી સાઇટ બતાવવામાં આવે છે, જેમણે છેલ્લા 7-10 દિવસમાં જાહેરાતની વિનંતીઓ જનરેટ કરી હોય. અમુક સાઇટ (ઉદાહરણ તરીકે, ખૂબ જ ઓછું દૈનિક ટ્રાફિક ધરાવતી સાઇટ) પૉલિસી કેન્દ્રમાં દેખાશે નહીં. તમારી સાઇટ અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું દરેક સમયે પાલન કરે છે તેની ખાતરી કરવાની જવાબદારી તમારી છે. અમારી સલાહ છે કે તમે નિયમિત રીતે ચેક કરો કે તમારી સાઇટ પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરે છે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11356202738543612274
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false