નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

તમારું ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું સેટિંગ બદલો

તમારું ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું સેટિંગ બદલવા માટે, આ પગલાં અનુસરો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઑપ્ટિમાઇઝેશન અને પછી પ્રયોગો પર ક્લિક કરો.
  3. ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના તમારા વર્તમાન સેટિંગ પર ક્લિક કરો, ઉદાહરણ તરીકે, ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ચાલુ છે.
  4. "ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવું" વિભાગમાં, આમાંથી કોઈ વિકલ્પ પસંદ કરો:
    • ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ચાલુ છે (સુઝાવ આપ્યો છે)

      Google તમારા ટ્રાફિક પર પ્રયોગો કરશે અને ઑટોમૅટિક રીતે તમારા માટે કોઈ સુધારણાઓ લાગુ કરશે.

    • માત્ર સૂચનો

      Google તમારા ટ્રાફિક પર પ્રયોગો કરશે અને સુધારાણાઓ માટે સૂચન કરશે. તમે વિજેતા પસંદ કરો અને તમારી જાતે કોઈ સુધારણાઓ લાગુ કરો. આવું કરવા માટે, પ્રયોગો પેજની મુલાકાત લો અને પ્રયોગના પરિણામના આધારે, ઑરિજિનલ રાખો અથવા ફેરફાર લાગુ કરો બન્નેમાંથી કોઈ એક પર ક્લિક કરો.

    • ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું બંધ છે

      Google તમારા ટ્રાફિક પર પ્રયોગો કરશે નહીં.

  5. સેટિંગ સાચવો પર ક્લિક કરો.

નોટિફિકેશન

જ્યારે ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાની સુવિધા પ્રયોગ કરવાનું શરૂ કરશે, ત્યારે તમે તમારા એકાઉન્ટમાં નોટિફિકેશન જોશો. દર વખતે કોઈ પ્રયોગ પૂરો થશે અને તમારા તરફથી નિર્ણયની જરૂર પડશે, ત્યારે તમે ઇમેઇલ મેળવશો. અથવા, જો તમે Googleને તમારા માટે સુધારણાઓ લાગુ કરવાની મંજૂરી આપી છે, તો તમને લાગુ કરવામાં આવેલા ફેરફારો વિશે સૂચિત કરવામાં આવશે. તમારા ઇમેઇલની પસંદગીઓ બદલવાની રીત વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5167900315014285021
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false