નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટની શરૂઆત કરો

AdSenseમાં સાઇન ઇન કરો

આ લેખ તમને તમારા Google AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની રીત બતાવે છે.

સાઇન ઇન કરી શકતા નથી?

જો તમને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવામાં સમસ્યા આવી રહી હોય, તો આ સંસાધનો અજમાવી જુઓ:

તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની રીત

  1. https://www.google.com/adsenseની મુલાકાત લો.
  2. સાઇન ઇન પર ક્લિક કરો.
  3. AdSense માટે સાઇન અપ કરવા તમે જે ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડનો ઉપયોગ કર્યો છે તે દાખલ કરો.
  4. સાઇન ઇન પર ક્લિક કરો.
    નોંધ: જો તમે Google AdSenseના નવીનતમ નિયમો અને શરતો સ્વીકાર્યા નથી, તો જ્યારે તમે સાઇન ઇન કરો ત્યારે તમને આમ કરવા માટે કહેવામાં આવશે. નિયમો અને શરતો વાંચી લીધા બાદ ચેકબૉક્સ પસંદ કરો અને તમારા એકાઉન્ટમાં આગળ વધવા માટે હું સંમત છું પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13797228074559678812
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false