Google એકાઉન્ટ પર એક ચૅનલથી બીજી ચૅનલ વચ્ચે સ્વિચ કરવું

તમે એક Google એકાઉન્ટમાંથી વધુમાં વધુ 100 ચૅનલ મેનેજ કરી શકો છો. તમારી YouTube ચૅનલ મેનેજ કરવા માટે બ્રાંડ એકાઉન્ટ કેવી રીતે વાપરવા, તે જાણો.

એક ચૅનલથી બીજી ચૅનલ વચ્ચે સ્વિચ કરો

YouTube પર તમે એક સમયે માત્ર એક ચૅનલ જ વાપરી શકો છો તમે એક જ Google એકાઉન્ટ સાથે કનેક્ટ કરી હોય તેવી YouTube ચૅનલો વચ્ચે સ્વિચ કરવા માટે નીચેની સૂચનાઓનો ઉપયોગ કરો.

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

જ્યારે તમે મોબાઇલ પર YouTubeમાં સાઇન ઇન કરો છો ત્યારે તમને ઉપયોગમાં લેવા માટે કોઈ ચૅનલ પસંદ કરવાનું પ્રૉમ્પ્ટ કરવામાં આવશે.

તમે મેનેજ કરતા હો, તેવી બીજી ચૅનલ પર સ્વિચ કરવા માટે:

YouTube Android ઍપ

  1. YouTube ઍપ  ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા  પર જાઓ.
  3. સૌથી ઉપર એકાઉન્ટ સ્વિચ કરો પર ટૅપ કરો.
  4. તે એકાઉન્ટ વાપરવાનું શરૂ કરવા માટે સૂચિમાં ચૅનલ પર ટૅપ કરો.

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી ઉપર જમણી બાજુએ, તમારી પ્રોફાઇલ પર ટૅપ કરો.
  3. સૌથી ઉપર એકાઉન્ટ સ્વિચ કરો પર ટૅપ કરો.
  4. તમારે જે ચૅનલ તરીકે કામ કરવું હોય તે પસંદ કરો.

મોબાઇલ પર સરળતાથી એકાઉન્ટની ફેરબદલ કરો

તમે હાલમાં કઈ ચૅનલનો ઉપયોગ કરી રહ્યા છો, તે કન્ફર્મ કરવા માટે તમે હંમેશાં તમારું એકાઉન્ટ ચેક કરી શકો છો.

મને ચૅનલ ઍક્સેસ કરવાની પરવાનગી છે, પરંતુ તે સૂચિમાં દેખાતી નથી

જો તમારી ચૅનલ દેખાતી ન હોય, તો ચૅનલ સ્વિચ કરવા માટે studio.youtube.com પર જાઓ.

મારી પાસે બ્રાંડ એકાઉન્ટ સાથે લિંક થયેલી ચૅનલ છે, પરંતુ તે સૂચિમાં દેખાતી નથી.

જો તમારી ચૅનલ બતાવવામાંં આવી રહી ન હોય, તો હાલ તમે જે Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે તે ચૅનલનાં બ્રાંડ એકાઉન્ટના મેનેજર તરીકે સૂચિબદ્ધ થયેલી નથી.

સમસ્યા ઠીક કરવા માટે: તે ચૅનલ સાથે કનેક્ટ થયેલા બ્રાંડ એકાઉન્ટના મેનેજર તરીકે તમારું Google એકાઉન્ટ ઉમેરવા માટે આ સૂચનાઓનું પાલન કરો.

જો તમે સૂચિમાંથી કોઈ ચૅનલ કાઢી નાખવા માગતા હો, તો

નોંધ: જો તમે કોઈ એવો વિકલ્પ જુઓ કે જેમાં નામના બદલે તમારું ઇમેઇલ ઍડ્રેસ બતાવેલું હોય, તો આ તમને ચૅનલ વિના દર્શક તરીકે YouTube જોવા દે છે. તમે તેને કાઢી શકતા નથી, પરંતુ તમે તે વિકલ્પને નવી ચૅનલ બનાવવા માટે વાપરી શકો છો, જે તમે તમારા Google એકાઉન્ટ માટે તમે પસંદ કરેલું નામ વાપરશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2887019087336458973
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
102809
false
false