YouTubeની સશુલ્ક પ્રોડક્ટ માટે રિફંડની વિનંતી કરવી

જો તમે YouTube પર કરેલી ખરીદી સંબંધિત વીડિયો કે સુવિધાઓ જણાવ્યા અનુસાર કામ કરતા ન હોય, તો તમે રિફંડ મેળવવાને પાત્ર હોઈ શકો છો.

YouTube સેવાઓ અને મેમ્બરશિપ માટેની અમુક ચુકવણીઓ રિફંડ મેળવવાપાત્ર હોતી નથી. રિફંડની વિનંતી મંજૂર કરવામાં આવે, તો અમે કન્ટેન્ટનો ઍક્સેસ કાઢી નાખીશું અને અંદાજિત રિફંડ ટાઇમલાઇન અંતર્ગત તમારા નાણાં પરત કરાશે.

YouTube સેવા કે મેમ્બરશિપ માટે રિફંડની વિનંતી કરવી

YouTubeના શુલ્ક સંબંધિત સમસ્યાનું નિવારણ કરવું

તમારા YouTube બિલ સંબંધિત સમસ્યાનું નિવારણ કરવા અથવા તેના વિશે જાણવા માટે નીચેના બટનને ક્લિક કરો.

YouTubeના શુલ્ક સંબંધિત સમસ્યાનું નિવારણ કરો


રિફંડ પ્રાપ્ત કરવાની યોગ્યતા બાબતે પ્રશ્નો છે?

અમારી રિફંડ પૉલિસીઓ ચેક કરો અને રિફંડની વિનંતી કેવી રીતે કરવી તે નીચેના લેખોમાં જાણો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12966288736738881524
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false