YouTube પર સુરક્ષિત રહો

Staying Safe on YouTube: Policies and Tools for Creators

 

YouTube જે એવું સ્થાન છે કે જ્યાં લોકો તેમની સ્ટોરી શેર કરવા, તેમનો અભિપ્રાય વ્યક્ત કરવા અને એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે આવે છે. આમ કરતી વખતે નિર્મતાઓ અને દર્શકો સુરક્ષિત અનુભવે તેની અમે ખાતરી કરવા માગીએ છીએ. YouTubeના મોટાભાગના નિર્માતાઓ અને દર્શકો શેર કરવા, જાણકારી મેળવવા અને કનેક્ટ થવા માગતા હોય છે છતાં અમે જાણીએ છીએ કે તેમાં દુરૂપયોગ અથવા ઉત્પીડનના પણ ઉદાહરણો છે. નીચે YouTube પર તમારી સુરક્ષામાં સહાય કરવા માટેની પૉલિસી અને ટૂલ વિશે વધુ જાણો. 

નિર્માતાઓ અને વપરાશકર્તાઓની પણ જવાબદારી છે કે તેઓ YouTubeને સુરક્ષિત અને કાર્યક્ષમ પ્લૅટફૉર્મ રાખે. આ માનકોને જાળવી રાખવા માટે નિર્માતાઓ અને વપરાશકર્તાઓની જવાબદારી નક્કી કરવાની અમારી રીત વિશે વધુ માહિતી અહીં મેળવો. 

દ્વેષ અને ઉત્પીડન સંબંધિત પૉલિસીઓ 

દ્વેષ અને ઉત્પીડન સામે સંરક્ષણમાં સહાય કરવા માટે YouTubeની વિશેષ પૉલિસીઓ છે.

  • દ્વેષયુક્ત ભાષણ: આ પૉલિસી વિશેષ ગ્રૂપ અને તે ગ્રૂપના સભ્યોનું સંરક્ષણ કરે છે. જ્યારે કન્ટેન્ટ ઉંમર, લિંગ, વંશ, જાતિ, ધર્મ, જાતીય અભિગમ અથવા વયોવૃદ્ધ સ્થિતિ જેવા લક્ષણોના આધારે ગ્રૂપ વિરુદ્ધ નફરત અથવા હિંસાને ઉશ્કેરતું હોય ત્યારે અમે તેને દ્વેષયુક્ત ભાષણ તરીકે ગણીએ છીએ. અમારી દ્વેષયુક્ત ભાષણ પૉલીસી વિશે વધુ જાણો.
  • ઉત્પીડન: આ પૉલિસી વિશેષ વ્યક્તિઓનું સંરક્ષણ કરે છે. જ્યારે કન્ટેન્ટ સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસ અથવા શારીરિક લાક્ષણિકતાઓ સહિત, સ્વાભાવિક લાક્ષણિકતાઓના આધારે લાંબા સમય સુધી અથવા દુર્ભાવનાપૂર્ણ અપમાનો સાથે કોઈ વ્યક્તિને લક્ષ્ય બનાવે ત્યારે તેને અમે ઉત્પીડન તરીકે ગણીએ છીએ. આમાં ધમકીઓ, ધમકાવવું, ડૉક્સિંગ અથવા ચાહકના નિંદાત્મક વર્તનને પ્રોત્સાહન આપવા જેવા જોખમકારક વર્તનનો સમાવેશ પણ થાય છે. અમારી ઉત્પીડન સંબંધિત પૉલિસી વિશે વધુ જાણો.

YouTubeની પૉલિસીઓ વિશે વધુ જાણવા માટે, સમુદાયના દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ જુઓ.

સ્વયંનું સંરક્ષણ કરવા માટેના ટૂલ 

અમે YouTube પર નિર્માતાઓ, કલાકારો અને વપરાશકર્તાઓનું સંરક્ષણ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈએ છીએ. એટલા માટે તમે YouTubeનો ઉપયોગ કરતા હોય ત્યારે સુરક્ષિત અનુભવ મેળવવામાં સપોર્ટ કરવામાં તમારી સહાય કરવા માટે નીચે સૂચિબદ્ધ વિવિધ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.

અયોગ્ય અથવા અપમાનજનક કન્ટેન્ટ અથવા વપરાશકર્તાઓની જાણ કરો

અયોગ્ય અથવા અપમાનજનક કૉમેન્ટ, કન્ટેન્ટ અથવા વપરાશકર્તાઓને બ્લૉક કરો

તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખો

નોંધ: જો તમે ચિંતિત છો કે એકાઉન્ટ હૅક, હાઇજૅક કરવામાં અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યા છે, તો તમારું YouTube એકાઉન્ટ સુરક્ષિત કરવા માટેના આ પગલાં અનુસરો.

ઑનલાઇન સુરક્ષા માટે વિશ્વસનીય ભાગીદાર સંસાધનો (ફક્ત યુએસ) 

તમને YouTube પર વધુ સુરક્ષિત અનુભવ મેળવવામાં સહાય કરી શકે તે માટેની વધુ ટિપ અને વીડિયો માટે, નિર્માતા સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13238790201893192366
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false