તમારા વિડિઓમાં ઑડિઓ ટ્રેક ઉમેરો

તમે હવે YouTube મોબાઇલ એપ્લિકેશનની અંદરથી તમારા વિડિઓના ઑડિઓ ટ્રૅકને બદલી શકશો નહીં. YouTube Studio માંથી તમારો ઑડિઓ ટ્રેક સ્વૉપ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરો.

YouTube Studio વિડિઓ એડિટર તમને લાઇસન્સ પ્રાપ્ત ગીતોની લાઇબ્રેરીમાંથી તમારા વિડિઓમાં સંગીત ઉમેરવા દે છે. આ ગીતો YouTube  ની ઑડિઓ લાઇબ્રેરીમાંથી છે. તમે મુદ્રીકૃત વિડિઓઝમાં ઑડિઓ લાઇબ્રેરીમાંથી ગીતોનો ઉપયોગ કરી શકો છો.

તમારા વિડિઓમાં બહુભાષી ઑડિઓ ટ્રૅક્સ કેવી રીતે અપલોડ કરવા તે વિશે જાણો.

નોંધ:
  • જો તમારો વિડિઓ 100,000 થી વધુ વ્યૂ ધરાવે છે, તો તમે તમારા વિડિઓમાં ફેરફારો સાચવી શકશો નહીં. આ પ્રતિબંધ YouTube પાર્ટનર પ્રોગ્રામના વપરાશકર્તાઓને લાગુ પડતો નથી.
  • આ સુવિધા માત્ર 6 કલાકથી ઓછા સમયના વિડિઓ માટે જ ઉપલબ્ધ છે.

તમારા વિડિઓમાં ઑડિઓ ટ્રેક ઉમેરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબા મેનુમાંથી, સામગ્રી પસંદ કરો.
  3. તમે સંપાદિત કરવા માંગો છો તે વિડિઓ પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનુમાંથી, એડીટર પર ક્લિક કરો.
  5. ઑડિઓ પસંદ કરો  અને નવો ઑડિઓ ટ્રેક શોધવા માટે શોધ ફિલ્ટરો નો ઉપયોગ કરો. ટ્રેકનું પૂર્વાવલોકન કરવા માટે Play પર ક્લિક કરો .
  6. જ્યારે તમને ગમતું ગીત મળે, ત્યારે ઉમેરો પર ક્લિક કરો. ગીત એડિટરમાં વાદળી બૉક્સમાં દેખાશે.
    • ગીત ક્યારે શરૂ થવું જોઈએ તે બદલવા માટે બૉક્સને ખેંચો.
    • વગાડતા ગીતની માત્રા બદલવા માટે બૉક્સની કિનારીઓને ખેંચો.
    • વધુ ચોક્કસ ગોઠવણો માટે ઝૂમ વિકલ્પોનો Zoom inઉપયોગ કરો.
  7. જ્યારે તમે પૂર્ણ કરી લો, ત્યારે સાચવો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3920150816327280806
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false