પ્રોફાઇલ કાર્ડ શોધવા

કોઈનું પ્રોફાઇલ કાર્ડ શોધવા માટે વીડિયો કૉમેન્ટની બાજુમાં દેખાતા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.

કોઈના પ્રોફાઇલ કાર્ડમાંથી, YouTube પર પહેલેથી સાર્વજનિક હોય તેવી માહિતી વડે તમે તેમના વિશે વધુ જાણી શકો છો. કોઈના પ્રોફાઇલ કાર્ડમાં સમાવિષ્ટ બાબતો:

  • તેમની ચૅનલની મૂળભૂત માહિતી
  • તમે જોઈ રહ્યાં છો તે ચૅનલ પર તેમણે કરેલી તાજેતરની કૉમેન્ટ
  • તેમના સબ્સ્ક્રિપ્શન, જો તેમણે તે સાર્વજનિક કરવાનું પસંદ કર્યું હોય તો

તમારા પ્રાઇવસી સેટિંગને નિયંત્રિત કરો

તમારા સબ્સ્ક્રિપ્શન સાર્વજનિક રાખવા જેવી બાબતો YouTube સમુદાય પર શેર કરવાથી અન્ય લોકોને નવું કન્ટેન્ટ શોધવામાં સહાય મળી શકે. તમારી કૉમેન્ટની બાજુમાં બતાવી શકાય તેવી નીચેની માહિતી માટેના તમારા પ્રાઇવસી સેટિંગ તમે હંમેશાં જોઈ અથવા બદલી શકો છો:

YouTube પર દરેક વ્યક્તિ સલામત અને સંરક્ષિત અનુભવે તે મહત્ત્વનું છે. અન્ય કૉમેન્ટ કરનારા તરફથી દુરુપયોગની જાણ કરવા, ચૅનલની જાણ કરવા માટેની આ સૂચનાઓ ફૉલો કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9985969224458917781
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false