YouTube વપરાશકર્તા તરીકે સહાય મેળવવી

 YouTube સહાયતા કેન્દ્ર

બધા પ્રકારની સમસ્યાના નિવારણ માટેના શ્રેષ્ઠ સ્થાન પર તમે પહોંચી ગયા છો. કોઈપણ YouTube પેજમાં નીચે, ડાબી બાજુના મેનૂમાં નીચે અથવા support.google.com/youtube પર તમને સહાય બટન મળી શકે છે.

 YouTube સહાય વીડિયો ચૅનલ

તમને અપ-ટૂ-ડેટ રાખતા અને અમારી પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવામાં તમારી સહાય કરતા વીડિયો માટે અમારી YouTubeના દર્શકો માટેની ચૅનલ જોઈ જુઓ.

 YouTube સહાય સમુદાય

YouTube સહાય સમુદાય - TeamYouTube દ્વારા સંચાલિતમાં જવાબો શોધો. TeamYouTubeના નવીનતમ અપડેટ જોવા માટે તમે વૈશિષ્ટિકૃત પોસ્ટ જોઈ શકો છો. 

 @TeamYouTube Twitter હૅન્ડલ

તમારા સુધી YouTube સપોર્ટ પહોંચાડતી ટીમ પાસેથી સીધા જ રિઅલ-ટાઇમ અપડેટ અને સમસ્યા નિવારણની ટિપ મેળવવા Twitter પર @TeamYouTube પર અમને ફૉલો કરો. 

અમારી સપોર્ટ ટીમ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ, જાપાનીઝ અને બહાસામાં પ્રશ્નોના જવાબ આપે છે.

કૉપિરાઇટ વિશેના પ્રશ્નો

પૉલિસીને લગતા પ્રશ્નો

YouTubeની પૉલિસીઓ, સલામતી પ્રથાઓ અને જાણ કરવાના ટૂલને સમજવા માટે આ ટૂલનો ઉપયોગ કરો:

નોંધ: કેટલાક સંસાધનો માત્ર મર્યાદિત ભાષાઓમાં જ ઉપલબ્ધ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16988253745027899641
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false