YouTubeમાં તમારો ડેટા

તમે "તમારો YouTubeનો ડેટા" હેઠળ તમારા પ્રાઇવસી સેટિંગ અને નિયંત્રણોને મેનેજ કરી શકો છો અને તેના વિશે વધુ જાણી શકો છો. આ પેજમાં તમારા કન્ટેન્ટનો સારાંશ અને પ્રવૃત્તિનો ડેટા, આ ડેટાને મેનેજ કરવા માટેનાં સેટિંગ અને તમારા YouTube અનુભવને બહેતર બનાવવા માટે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશેની માહિતીનો સમાવેશ હોય છે.

નોંધ: આ સુવિધા હાલમાં માત્ર ડેસ્કટૉપ અને મોબાઇલ વેબ પર જ ઉપલબ્ધ છે.

“તમારો YouTubeનો ડેટા” ઍક્સેસ કરવા માટે:

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારો પ્રોફાઇલ ફોટો  પસંદ કરો.
  3. “તમારો YouTubeનો ડેટા”​ પસંદ કરો.

“તમારો YouTubeનો ડેટા”માં, મેનેજ કરવાની રીત વિશે તમે વધુ જાણી શકો છો:

YouTubeમાં તમારો અનુભવ બહેતર બનાવવા માટે તમારો ડેટા કેવી રીતે સહાય કરે છે તેના વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4629601905747692031
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false