ડોનેશન કાર્ડ બદલવામાં આવી રહ્યું છે

2 એપ્રિલ, 2019 સુધીમાં, હવેથી ડોનેશન કાર્ડ ઉપલબ્ધ નથી, એટલે કે તમે હવે YouTube પર તમારા વીડિયોમાં ડોનેશન કાર્ડ ઉમેરી શકશો નહીં અને વર્તમાન ડોનેશન કાર્ડ હવેથી દેખાશે નહીં. ભૂતકાળના ડોનેશનને અસર થશે નહીં.

અમે YouTube પર સખાવતી કારણો માટે ભંડોળ એકઠું કરવાની નવી રીતોમાટેના હોસ્ટને સપોર્ટ કરવા માટે આ ફેરફાર કરી રહ્યા છીએ. YouTube પર દાન આપવા સંબંધિત આ નવા અનુભવ વડે તમે 10 લાખ કરતાં વધુ બિનનફાકારક સંસ્થાઓને સપોર્ટ કરવા માટે YouTube Studio માં આ સુવિધાઓ વાપરી શકશો. હાલ આ સુવિધાઓ બીટા ટેસ્ટિંગમાં છે અને એવા બધા નિર્માતાઓને ઉપલબ્ધ છે કે જેમણે ડોનેશન કાર્ડ દ્વારા $5000 કરતાં વધુ એકઠાં કર્યા હોય. અમે આગામી મહિનાઓમાં ઍક્સેસ વધારવાનું ચાલુ રાખીશું, તેથી વધુ વિગતો માટે અમારા નિર્માતા માટેના બ્લૉગ પર નજર રાખો!

જો તમે YouTube પર દર્શક હો, તો YouTube પર ડોનેશન આપવાની રીતો વશે વધુ જાણો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13278887943035217997
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false