મોબાઇલ પર લાઇવ સ્ટ્રીમ બનાવો

મોબાઇલ પર લાઇવ સ્ટ્રીમ કરવા માટે, તમને જરૂર છે:

તમે 50થી વધુ અને 1,000થી ઓછા સબ્સ્ક્રાઇબર ધરાવતા હો તો

તમારું સ્ટ્રીમ દર્શકોની મર્યાદિત સંખ્યાને બતાવવામાં આવશે અને દરેક સત્ર પછી તમારું આર્કાઇવ ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ કરાશે. તમે 1,000 સબ્સ્ક્રાઇબર મેળવી લો, તે પછી મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગનો સંપૂર્ણ ઍક્સેસ મેળવવા માટે તમારે કદાચ રાહ જોવી પડે.

મારા મોબાઇલથી લાઇવ સ્ટ્રીમને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?

અમે અમારા સમુદાયને સુરક્ષિત રાખતાની સાથે નિર્માતાઓ વધુ સુવિધાઓનો ઉપયોગ કરી શકે તે માટેની નવી રીતો વિશે હંમેશાં શોખખોળ કરતા રહીએ છીએ. દોષી વ્યક્તિઓને મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગનો દુરુપયોગ કરવાથી અટકાવતાની સાથે નાના, આશાસ્પદ નિર્માતાઓને સહાય કરવા માટે, સંભવિત રીતે હાનિકારક કન્ટેન્ટના ફેલાવાને મર્યાદિત કરવા માટે અમે સંરક્ષણો બનાવ્યા છે.

મારા મોબાઇલથી લાઇવ સ્ટ્રીમને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?

1 હજાર સબ્સ્ક્રાઇબર મેળવી લીધા, પછી મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગ પર લાગુ મર્યાદાઓને કાઢી નાખવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. તેમજ, જો આ સમય દરમિયાન તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા (નિયમિત અનસબ્સ્ક્રાઇબ કરવા અથવા સ્પામ અથવા બંધ થયેલા એકાઉન્ટને કાઢી નાખવાને લીધે) ઓછી થાય છે તો આમાં કદાચ વધુ સમય લાગી શકે છે.

જો તમારી ચૅનલના સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1,000થી નીચે જાય, તો તમને તે જ મર્યાદાઓ લાગુ થશે કે જ્યારે 1,000 કરતાં ઓછા સબ્સ્ક્રાઇબ હતા ત્યારે હતી. તમે મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગનો ઍક્સેસ ગુમાવશો નહીં.

મોબાઇલથી લાઇવ સ્ટ્રીમ બનાવો અને શેડ્યૂલ કરો

  1. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  2. સૌથી નીચેની બાજુએ, બનાવો અને પછી લાઇવ જાઓ પર ટૅપ કરો.
    • મોબાઇલથી તમારા પહેલા લાઇવ સ્ટ્રીમિંગ માટે: તમારું પહેલું લાઇવ સ્ટ્રીમ શરૂ થવામાં કદાચ 24 કલાક સુધીનો સમય લાગી શકે છે. એકવાર મંજૂરી મળ્યા પછી, તમે ઝટપટ રીતે લાઇવ સ્ટ્રીમ કરી શકો છો.
  3. લાઇવ સ્ટ્રીમ બનાવવા માટેના પગલાં અનુસરો.
    • YouTubeના 13થી 17 વર્ષની ઉંમરના વપરાશકર્તાઓ માટે, તમારા મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગનું ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગ ફક્ત લિંક સાથે દેખાવવા પર સેટ કરેલું હોય છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય, તો મોબાઇલથી તમારા ડિફૉલ્ટ લાઇવ સ્ટ્રીમિંગનું પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક પર સેટ કરેલું હોય છે. તમે તેમના લાઇવ સ્ટ્રીમને સાર્વજનિક, ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાવવા પર સેટ કરવા માટે, આ સેટિંગ બદલી શકો છો.
    • પછીથી શેડ્યૂલ કરવા માટે, વધુ વિકલ્પો પર ટૅપ કરો.
    • લાઇવ ચૅટ, ઉંમર પ્રતિબંધ, કમાણી કરવાની પ્રક્રિયા વગેરે માટે વિકલ્પો સેટ કરવા, વધુ વિકલ્પો અને પછી વધુ બતાવો પર ટૅપ કરો. પછી આગળ પર ટૅપ કરો.
    • તમારા ફોનની સ્ક્રીન સ્ટ્રીમ કરવા માટે, ચૅનલ બનાવો અને પછીસ્ક્રીન શેર કરો પર ટૅપ કરો.
  4. લાઇવ થાઓ પર ટૅપ કરો.
  5. તમારું સ્ટ્રીમ સમાપ્ત કરવા માટે, સમાપ્ત કરો પર ટૅપ કરો. તમારી ચૅનલ પર સ્ટ્રીમનું એક આર્કાઇવ બનાવવામાં આવશે. તમે કોઈપણ સમયે પ્રાઇવસી સેટિંગમાં ફેરફાર કરી શકો છો અથવા આર્કાઇવને કોઈપણ સમયે ડિલીટ કરી શકો છો.

શેડ્યૂલ કરેલું મોબાઇલથી લાઇવ સ્ટ્રીમ શરૂ કરો

  1. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  2. બનાવો  અને પછી લાઇવ થાઓ પર ટૅપ કરો.
  3. Calendar અને પછી પર ટૅપ કરો પછી તમારું લાઇવ સ્ટ્રીમ પસંદ કરો.
    નોંધ: તમે ડિલીટ કરો બટન દબાવીને શેડ્યૂલ કરેલા લાઇવ સ્ટ્રીમને ડિલીટ કરી શકો છો.
  4. લાઇવ થાઓ પર ટૅપ કરો.

iOS ReplayKitનો ઉપયોગ કરતી ઍપ લાઇવ સ્ટ્રીમ કરો

જ્યારે Procreate, Asphalt 8: Airborne, અથવા Mobile Legends: Bang bang જેવી સપોર્ટેડ ઍપનો ઉપયોગ કરતા હોય, ત્યારે તમે સીધા YouTube પર સ્ટ્રીમ કરી શકો છો. સ્ટ્રીમિંગ શરૂ કરવા માટે:

  1. તમે સ્ટ્રીમ કરવા માગતા હો તે ઍપ ખોલો.
  2. લાઇવ સ્ટ્રીમિંગ માટે મેનૂ ખોલો અને YouTube પસંદ કરો.
  3. તમારું સ્ટ્રીમ પસંદ કરવા માટેનાં પગલાં અનુસરો.
  4. લાઇવ થાઓ પર ટૅપ કરો.

નોંધ: ReplayKitનો ઉપયોગ કરીને લાઇવ સ્ટ્રીમ કરવા માટે, તમને iOS 10.2+ ધરાવતા ડિવાઇસની જરૂર પડશે.


શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14617892410588894735
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false