YouTube Premiumના સભ્યના લાભ સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરો

જો તમે YouTube Premiumના સભ્ય હો અને તમને તમારી મેમ્બરશિપના લાભ સંબંધિત સમસ્યાઓ હોય, તો આ સામાન્ય સમસ્યાઓ અને સમસ્યાનિવારણના પગલાં જુઓ. તમને વીડિયો ડાઉનલોડ કરવા સંબંધી સમસ્યા ઉકેલવાની રીત, તમને જાહેરાતો દેખાવાનું કારણ, ( "પ્લેબૅક થોભી ગયું" જેવી) ભૂલો સુધારવાની રીત અને બીજી ઘણી બાબતોની વિગતો મળશે.

સહાયતા માટે આ લેખો જુઓ:

ટિપ અને યુક્તિઓ:
  • જો તમને ઉપરનામાંથી કોઈપણ સમસ્યા આવી રહી હોય, તો YouTubeને પ્રોડક્ટ પ્રતિસાદ મોકલવા વિશે વિચારો: YouTubeમાં તમારો પ્રોફાઇલ ફોટો > પ્રતિસાદ  પસંદ કરો. 
  • iOS ડિવાઇસમાં સાઇન અપ કર્યું હોય તેવા YouTube Premium સભ્યો: તમારા YouTube Premiumના લાભ મેળવવા માટે, ખાતરી કરો કે તમે તમારી મેમ્બરશિપ ખરીદવા માટે iTunesમાં ઉપયોગમાં લીધું હતું તે જ એકાઉન્ટમાં YouTubeમાં સાઇન ઇન કરેલું છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16980707622101615557
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false