YouTube અને YouTube TV પર ટીવીની માપણી

જાહેરાતકર્તાઓ અને કન્ટેન્ટ માલિકો જેવા અમારા ઘણાં ભાગીદારો એ સમજવામાં રૂચિ ધરાવે છે કે YouTube અને YouTube TV પર તેમનું કન્ટેન્ટ કેવું કાર્યપ્રદર્શન કરે છે.

તેમને આ માહિતી આપવા માટે, કન્ટેન્ટનું કાર્યપ્રદર્શન માપવા YouTube Nielsen સાથે ભાગીદારી કરી રહ્યું છે. Nielsen દ્વારા કરવામાં આવતા ટીવીના બજાર વિશેના સંશોધનમાં, તમારા જોવાના વર્તનને માપવામાં આવે છે.

  • માહિતી એકત્રિત કરીને તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણો અથવા Nielsenની વેબસાઇટ પર જઈને તમારી પસંદગીઓ બદલો.
  • વપરાશની માપણી કરવાની રીત વિશે અને અમારી સંબંધિત પ્રાઇવસી પૉલિસી વિશે YouTube સશુલ્ક સેવાની શરતોમાં જાણો.

Nielsenની વેબસાઇટ અને પૉલિસીઓ અનુસાર નાપસંદ કરવા અથવા તમારા નાપસંદના સ્ટેટસને ચેક કરવા માટે આ દિશાનિર્દેશો અનુસરો:

તમે તમારા Android ડિવાઇસના સેટિંગ પેજની અંદર જાહેરાતોને મનગમતી બનાવવાની સુવિધાના વિકલ્પને નાપસંદ કરી શકો છો. નાપસંદ કરવા માટે, સેટિંગ અને પછી Google અને પછી Ads અને પછી જાહેરાતો મનગમતી બનાવવાની સુવિધાનો વિકલ્પ નાપસંદ કરો પર ટૅપ કરો.

નોંધ: મનગમતી બનાવેલી જાહેરાતો બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર બતાવવામાં આવતી નથી. 

એકવાર તમે નાપસંદ કરી લો, પછી તમારા દર્શકની વસ્તી વિષયક માહિતીનો ડેટા Nielsen ટીવી માપણીમાં શામેલ રહેશે નહીં. સભ્યના નાપસંદના સ્ટેટસને કન્ફર્મ કરવા માટે અમે કદાચ નિયમિત રીતે Nielsen સાથે વાતચીત કરી શકીએ.

ટીવી ડિવાઇસ

તમે Google Ads સેટિંગમાં જઈને જાહેરાતોને મનગમતી બનાવવાની સુવિધાના વિકલ્પને નાપસંદ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7553731729427148646
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false