iOS પર ઇન્ટરનેટ વિના વીડિયો જુઓ

જો તમે Phone અથવા iPad પર YouTube ઍપનો ઉપયોગ કરતા હો, ત્યારે તમારા ઇન્ટરનેટ કનેક્શનનો ઍક્સેસ ગુમાવો, તો તમને વીડિયો પ્લેયરમાં ભૂલનો મેસેજ મળશે. તમને હોમ પેજ, વલણમાં, સબ્સ્ક્રિપ્શન કે લાઇબ્રેરીના ટૅબમાં પણ કદાચ ભૂલનો મેસેજ મળી શકે છે. 

ઍપનો ઉપયોગ કરવાનું ફરી શરૂ કરવા માટે

  1. ખાતરી કરો કે તમે ઇન્ટરનેટથી કનેક્ટ થયેલા છો.
  2. જો તમે વાઇ-ફાઇથી કનેક્ટ કર્યું ન હોય, તો:
    • તમારા ડિવાઇસ પર Settings ઍપમાં જાઓ.
    • YouTubeનો સેલ્યુલર ડેટા ચાલુ કરેલો હોવાનું ચેક કરો. 
    • તમારા નેટવર્ક કનેક્શનને બંધ કરીને પછી ફરી ચાલુ કરીને, ફરી શરૂ કરો.
  3. YouTube ઍપમાં, સ્ક્રીન ફરીથી લોડ કરવા માટે તેને નીચેની તરફ ખેંચો.
  4. જો જરૂર જણાય, તો ઍપ ફરી શરૂ કરો.

YouTube Premium વડે ઑફલાઇન જુઓ

જો તમે મોબાઇલ પર YouTube Premiumના તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોય, તો તમે અગાઉ ડાઉનલોડ કરેલા વીડિયો જોઈ શકો છો. તમને આ વીડિયો લાઇબ્રેરી ટૅબમાં જોવા મળશે. કૉમેન્ટ કરવા અને પસંદ કરવા જેવી કેટલીક ક્રિયાઓ, તમારું ડિવાઇસ ઑનલાઇન હોય, માત્ર ત્યારે જ ઉપલબ્ધ થાય છે.

પસંદગીના દેશોમાં ઑફલાઇન જોવા માટે વીડિયો ડાઉનલોડ કરો

અમુક લોકેશનમાં, YouTube મોબાઇલ ઍપ પર અમુક વીડિયો ઑફલાઇન પ્લેબૅક માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ હોય છે. કનેક્ટિવિટી પર્યાપ્ત ન હોય અથવા ન હોય ત્યારે આ વીડિયો જોઈ શકાય છે. તમને આ વીડિયો લાઇબ્રેરી ટૅબમાં જોવા મળશે.

ડાઉનલોડ કરવાની સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે સાઇન ઇન કરવું આવશ્યક છે. કૉમેન્ટ કરવા અને પસંદ કરવા જેવી કેટલીક સુવિધાઓ, તમારું ડિવાઇસ ઑનલાઇન હોય ત્યારે ઉપલબ્ધ થાય છે.

ડાઉનલોડ કરેલા વીડિયોને 48 કલાક સુધી ઑફલાઇન જોઈ શકાય છે. ત્યાર પછી, વીડિયોમાં થયેલા ફેરફારો અને તેની ઉપલબ્ધતા ચેક કરવા માટે, દર 48 કલાકે તમારે તમારા ડિવાઇસને મોબાઇલ કે વાઇ-ફાઇ નેટવર્ક સાથે ફરી કનેક્ટ કરવું જરૂરી રહેશે.

નોંધ: કેટલાક દેશો/પ્રદેશોમાં, મ્યુઝિક સિવાયના કન્ટેન્ટને કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વિના 29 દિવસ સુધી જોઈ શકાય છે. ત્યાર પછી તમારે દર 29 દિવસમાં ઓછામાં ઓછું એકવાર ઇન્ટરનેટ સાથે ફરી કનેક્ટ કરવું જરૂરી રહેશે. 

ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ હોય એવા લોકેશન

A
અફઘાનિસ્તાન
અલ્જીરિયા
અંગોલા
એન્ટાર્કટિકા
આર્મેનિયા
અઝરબૈજાન
B
બાંગ્લાદેશ
બેનિન
ભૂટાન
બોત્સવાના
બૌવેત આઇલૅન્ડ
બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી
બ્રુનેઇ દારુસ્સલેમ
બુર્કિના ફાસો
બુરુંડી
C
કંબોડિયા
કૅમરૂન
કૅપ વર્ડે
સેન્ટ્રલ આફ્રિકન રિપલ્બિક
ચાડ
કોમોરોસ
કોંગો (બ્રાઝવિલે) 
કોંગો (કિન્શાસા) 
કૂક આઇલૅન્ડ્સ
કોટ ડી’આયવોયર
D
જીબુટી
E
ઇજિપ્ત
ઇક્વેટોરિયલ ગિની
ઍરિટ્રિયા
ઇથિઓપિયા
F
ફેડરેટેડ સ્ટેટ્સ ઑફ માઇક્રોનેશિયા
ફિજી
ફ્રેન્ચ ગયાના
ફ્રેન્ચ પોલિનેશિયા
G
ગેબોન
ગેમ્બિયા
જ્યોર્જિયા
ઘાના
ગ્રેનેડા
ગિની
ગિની-બિસાઉ
I
ઇન્ડિયા
ઇન્ડોનેશિયા
ઇરાન
ઇરાક
J
જોર્ડન
K
કેન્યા
કિરિબાટી
કિર્ગિઝ્સ્તાન
L
લાઓ પીડીઆર
લેબનોન
લેસોથો
લાઇબેરિયા
લિબિયા
M
મકાઉ 
માડાગાસ્કર
માલાવી
મલેશિયા
માલદિવ્સ
માલી
માર્શન આઇલૅન્ડ્સ
મૉરિતેનિયા
મોરિશિયસ
મેયોટ
મોલ્ડોવા
મૉંગોલિયા
મોરોક્કો
મોઝામ્બિક
મ્યાનમાર
N
નામિબિયા
નૌરુ
નેપાળ
ન્યૂ સેલેડોનિયા
નાઇજર
નાઇજીરિયા
નોર્ધર્ન મારિયાના આઇલૅન્ડ્સ
O
P
પાકિસ્તાન
પલાઉ
પેલેસ્ટાઇન
પપુઆ ન્યૂ ગિની
ફિલિપિન્સ
Q
R
રીયુનિયન
રવાંડા
S
સેન્ટ હેલેના
સેન્ટ પીએરે એન્ડ મિકીલોન
સમોઆ
સાઓ ટોમ ઍન્ડ પ્રિંસિપી
સેનેગલ
સેશેલ્સ
સિએરા લિઓન
સોલોમન આઇલૅન્ડ્સ
સોમાલિયા
સાઉથ આફ્રિકા
સાઉથ સુદાન
શ્રીલંકા
સુદાન
સ્વાલબર્ડ ઍન્ડ જૅન મેયન આઇલૅન્ડ્સ
સ્વાઝિલૅન્ડ
T
તાજિકિસ્તાન
તાન્ઝાનિયા
થાઇલૅન્ડ
ટોગો
ટોંગા
ટ્યુનિસિયા
તુર્કમેનિસ્તાન
તુવાલુ
U
યુગાંડા
ઉઝબેકિસ્તાન
V
વનુઆતુ
વિયેતનામ
W
વેસ્ટર્ન સહારા
Y
યમન
Z
ઝામ્બિયા
ઝિમ્બાબ્વે

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8923408856387947942
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false